________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીયસ્થાન-અધ્યાય સત્તાવનમો.
૭૩૩
અને કોઈનું દૂધ કેમળ હોય છે. એમાંથી કમળ દૂધવાળી સ્ત્રી બાળ કને સુખ કરનારી છે અને બાકીની પાંચ, રેગ ઉપજાવનારી છે.
દૂધના વિકારથી થતા રોગ घनेनाधमानरोधत्वं श्वासकासादिसम्भवः। उत्फुल्लकुक्षितैवं हि घनक्षीरस्य सेवनात् ।। अल्पसत्वः कृशो दीनः श्वासातिसारपीडितः । अल्पक्षीरस्य दोषेण सम्भवेद्धतवाक् सुतः॥ ज्वरः शोषस्तथाल्पत्वमुष्णक्षीरेण बालके । तथैव चोष्णक्षीरेण ज्वरातिसार एव च ॥ सुसत्वं बलमाप्नोति चारोग्यं लभते शिशुः । मृदुक्षीरेण नियतं जायते रूपवानपि ॥ चक्षुरोगश्च कण्डूश्च क्षतश्लेष्मावनाविता । संक्लेदयुक्तं नासास्यं जायते क्षारदुग्धके ।
अतो वक्ष्यामि भैषज्यं शृणु हारीत ! मे मतम् ॥ - ઘાડું દૂધ બાળકના પીવામાં આવવાથી તેનું પેટ ચઢે છે, મળમૂત્રાદિ બંધ થાય છે, શ્વાસ અને ખાંસી ઉપજે છે, તથા તેની કુખો ફૂલે છે. ઘાડું દૂધ પીવાથી એવા રોગ થાય છે.
જે સ્ત્રીને દૂધ થોડું આવતું હોય તેના બાળકને તે થોડું દૂધ પીવાને મળે છે. તેથી તે બાળક બળવગરને, સુકાયલે, દિન, શ્વાસ અને અતિસારથી પીડાયલ તથા હતવાફ એટલે ન બેલે એવો થાય છે. અર્થાત બોલતાં મોડું શીખે છે અથવા બોલી શકતો નથી.
ગરમ દૂધવાળી સ્ત્રીનું ધાવણ ધાવનાર બાળકને તાવ, શેષ, શરીરને ઘટાડે, તથા જ્યરાતિસાર થાય છે.
કમળ દૂધ સારું છે. એ દૂધ પીવાથી બાળક ઘણું સત્વ તથા બળ પામે છે. અને આરોગ્ય મેળવે છે. વળી કેમળ દૂધથી બાળક રૂપાળે પણ થાય છે.
ખારું દૂધ પીવાથી બાળકને નેત્રરોગ થાય છે, ખસ થાય છે, ચાંદો થાય છે, મોઢામાંથી કફ મળે છે, તથા મોટું અને નાક લાળ તથા લીંટથી ભરેલું રહે છે. તે હારીત ! હવે હું તને ઔષધ કહું છું તે સાંભળ.
અતિસારથી પીડાય
છે અથવા બેલી કળા "
શેષ,
For Private and Personal Use Only