________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
७30
હારીતસંહિતા.
સુખપ્રસવને મંત્ર, गङ्गातीरे वसेत्काकी चरते च हिमालये। तस्याः पक्षच्युतं तोयं दूतपायामि तत्क्षणात् ॥ ततो प्रसूयते नारी काकरुद्रवचो यथा । अनेन दूतो व्याकुलो भवेत्तावश्च पाययेत् । तेन प्रसूयते नारी गृहे सद्यः सुखेन च ॥
“ગંગાના કાંઠા ઉપર કાગડી વસે છે અને તે હિમાલયમાં ફરે છે. છે ! તેની પાંખમાંથી પડેલું પાણી હું તને તત્કાળ પાઉં છું, તેથી કરીને કાકરૂદ્રના વચનથી સ્ત્રીને પ્રસવ થશે.”
એ મંત્રવડે પાણી મંત્રીને જે દૂત વૈધને તેડવા આવ્યો હોય તેને વ્યાકુળ થાય ત્યાં સુધી પાવું. તેથી ઘેર જે સ્ત્રી કષ્ટાતી હશે તે તત્કાળ સુખથી પ્રસવ કરશે.
इति आत्रेयभाषिते हारीतोत्तरे तृतीयस्थाने मूढगर्भ
चिकित्सा नाम पंचपंचाशत्तमोऽध्यायः ।
षट्पंचाशत्तमोऽध्यायः।
સુવાવડીના ઉપચાર,
आत्रेय उवाच । प्रसूत्यनन्तरं रोधार्जुनकदम्बदेवदारु वीजकालु कर्कन्धुं च यथालाभं लोहितविशुद्ध्ये दापयेत् । प्रसूतौ जातायां योनिः संशोध्य तैलेनापूर्याभ्यज्य चोष्णेन वारिणा स्वेदयेत् । उपवासमेकं कृत्वा द्वितीये दिवसे गुडनागरहरीतकीश्च दापयेत् । द्वययामोर्ध कुलत्थयूषं वा सोष्णं पाययेत् । तृतीयदिवसे पंचकोलयवागूपयेत् । चतुर्थे चातुर्जातकमिश्रा यवागूपयेत् । १ काक. प्र. १ ली. २ बीजकाष्ठं. प्र० १-४.
For Private and Personal Use Only