________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીયસ્થાન–અધ્યાય પંચાવનમેં.
૨૮
ऐ हो भगवति! भगमालिनि! चल चल भ्रामय भ्रामय पुष्पं विकाशय विकाशय स्वाहा । आँ नमो भगवते मकरकेतवे पुप्पधन्वाय प्रतिचालितसकलसुरासुरचित्ताय युवतिभगवासिने ही गर्भ चालय चालय स्वाहा । ऑनमो भगवति पद्मासनस्थे सितहंससमारूढे षष्ठीरूपिणी अभयवरपुस्तककमलधारिणि हा नमः । एभिर्मत्रःसप्ताभिमन्त्रितं पयः पाययेत् तेन सुखप्रसवः ।
હિમાલ્યના ઉત્તર કાંઠા ઉપર સુરસા નામે રાક્ષસી છે, તેના નપુરના શબ્દવડે ગર્ભવતીને ઝટ પ્રસવ થાય છે.”
હે ભગવતિ ! ભગમાલિની! ચલિત થી ચલિત થા, ભમાવ ભ. ભાવ, પુષ્પને વિકાસ કર વિકાસ કરી
હે ભગવાન કામદેવ ! પુષ્યધન્વા! સઘળા દેવ અને અસુરનાં ચિત્તને ચળાવનાર સ્ત્રીની યોનીમાં વાસ કરનાર! ગમન ચલિત કર ચલિત કર.”
હે ભગવતિ! કમળના આસનમાં બેઠેલી: ધોળા હંસ ઉપર સ્વારી કરનારી! છઠ્ઠીરૂપ! અભય, વરદાન, પુસ્તક અને કમળને ધારણ કરનારી! તને નમસ્કાર છે.”
એ મવડે સાત વાર મંત્રેલું પાણી ગર્ભવતીને પાવું તેથી સુખથી પ્રસવ થાય છે. .
પ્રસૂતિ કરનારે યંત્ર, ऐं हां ही हूं हैं हो हः । इदं यन्त्रपत्रिकस्योर्धभागे लिखित्वा मूढगर्भायै दर्शयेत् शय्यातले च स्थापयेत् तेन सुखेन प्रसवः ।
કૃતિ અન્ના
જ
૨
આ યંત્ર થાળી વગેરે પાત્રના ઉપરના ભાગમાં લખીને મૂઢગર્ભવાળી સ્ત્રીને બતાવો
અને પછી તેના બિછાના તળે રાખવે તેથી __/\ તેને સુખે કરીને પ્રસવ થાય છે.
/
१ आढकस्योलभागे. प्र. १ ली. अरूढकस्याधोभागे. प्र. ४ थी.
For Private and Personal Use Only