________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
तृतीयस्थान-अध्याय मागण्यास..
७०७
दिवा रात्रौ वचाथि मुखे संधारयेद्भिषक् । तेन सौख्यं भवेत् तस्य मुखरोगाद्विमुच्यते ॥
इति घण्टिकारोगः । તર્જની આંગળી ગળામાં ઘાલીને ત્યાં આગળ જે ગ્રંથિ હોય તેને દબાવીને તેમાંથી લેહી કાઢી નાખવું. તથા તે ઉપર વજ, મરી અને પીપરનું ચૂર્ણ દબાવવું. એટલે તે સાફ થશે અને દબાવવાથી જે પીડા થઈ હશે તે મટી જશે તે પછી ગળાની બહારના ભાગમાં હાથની આંગળીઓવડે ચાળવું તેથી તે ગાંઠ ઓગળી જશે. ___या, मुंह, भोय, यान, 40, मे सरसे भागे न तेनी કવાથ કરે તથા તે ગરમ હોય ત્યારે મુખમાં તેને કોગળો ભરે તેથી ઘટિકા રોગનું સ્વેદન થાય છે. વળી વ રોગીને રાત્રે અને દિવસે વજની ગાંઠ મોંમાં રાખવાનું કહેવું. કેમકે તેમ કરવાથી રોગીને સુખ થાય છે અને મુખરોગથી મુક્ત થાય છે.
सशुंडी किस्सिा. गले घण्टिका मार्गे च रक्तश्लेष्मविकारजा । लम्बिका वर्धते नृणां विशेया गलशुण्डिका ॥ रुन्धते चास्य मार्ग च नेत्रस्रावः प्रदृश्यते । शिरोऽतिः श्वासकासश्च ज्वरेणैव प्रपीड्यते ॥ आशुकारी महाप्रज्ञः शीघ्रं कुर्यात् प्रतिक्रियाम् । शस्त्रेण शुण्डिकां छित्त्वा कुर्याद्विम्लापनं हितम् । मागधीमरिचं पथ्यावचाधान्ययवानिकाः। क्वाथः सोष्णः स्वेदमायागलशुण्डोपशान्तये ॥ दिवा रात्रौ यवान्याश्च मुखे संधारणं हितम् । मर्दनं कण्ठदेशे तु तेन संपद्यते सुखम् ॥ सिद्धार्थकं वचा कुष्ठं रजनी पारिभद्रकम् । गृहधूमं सलवणं कण्ठे वा लेपनं हितम् ॥ ज्वरे प्रोक्तानि पथ्यानि यानि तानि महामते। न गौल्यं पिच्छिलं सेव्यं तैलं नैव गलामये ॥
इति गलशुण्डिकाचिकित्सा ।
For Private and Personal Use Only