________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીયસ્થાન-અધ્યાય એકાવનમે.
૭૧૫
ઉપાયથી દૂર થશે. ઉપરનું ઔષધ નિને શુદ્ધ કરનારું છે, એ ઔષધ આપીને જ્યારે નિ શુદ્ધ થાય ત્યારે મોટું ઔષધ આપવું. તે - વધ આ પ્રમાણે–ચંદન, વીરણવાળે, મજીઠ, ગરણ, સાકર, એ - પધનું ચૂર્ણ દૂધમાં નાખીને પાવું. એ ઔષધથી આર્તવની શુદ્ધિ થાય છે.
વાતષિત આર્તવની ચિકિત્સા, रजोरक्तं परीक्षेत वातपित्तकफात्मकम् । सरुजं च सकृष्णं च पक्वजम्बूनिभं च यत् ॥ वातेन बाधितं पुष्पं तश्च संलक्षयेद्धः ॥ तस्य नागरपिप्पल्यौ मुस्ताधन्वयवासकम् । बृहत्यौ पाटला चैव काथः सगुडकोवधिः ॥ सप्ताहं पाययेद्धीमान यावत्स्नति शोणितम् । विशुद्ध च तथा रक्ते पाययेत्पयसान्वितम् ॥ श्वेता च गिरिकर्णी च श्वेता गुञ्जा पुनर्नवा ।
तेन सा लभते गर्भ मासमेकं प्रयोगतः॥ આર્તવનું લેહી વાયુ, પિત્ત, કે કફના દોષવાળું છે કે કેમ? તે પરીક્ષા વૈધે કરવી. જે આર્તવનું લોહી કાળું અથવા પાકેલા જાંબુડાના રંગ જેવું હોય અને આવા સમયે સ્ત્રીને પીડા થતી હોય તે તે આતવ વાયુ દોષવાળે જાણે. વાયુદોષવાળા આવવાળી સ્ત્રીને સુંઠ પીપર, મેથ, ધમાસે, રીંગણી, ભોંયરીંગણી, પાડળ, એ ઔષધોને કવાથ કરીને તેમાં ગોળ નાખીને પીવો. બુદ્ધિમાન વૈવે એ કવાથ સાત દિવસ પાવો એ તેને અવધિ છે અથવા જ્યાં સુધી અને આર્તવ વહ્યા કરે ત્યાં સુધી પાવો. જ્યારે આર્તવ શુદ્ધ થાય ત્યારે પછી જોળી ગરણીનાં બીજ, ધોળી ચણોઠી, અને સાટોડી, એ ઔષધનું ચૂર્ણ દૂધ સાથે પાવું. એ પ્રયોગ એક મહિના સુધી કરવાવડે સ્ત્રીને ગર્ભ રહે છે.
પિત્તદૂષિત આર્તવની ચિકિત્સા जपाकुसुमसङ्काशं कुसुम्भरक्तसन्निभम् । दाहशोषं मूत्रकृच्छ्रयुक्तं तत्पित्तदूषितम् ॥ ૧ ધ વ્રત-૧ .
For Private and Personal Use Only