________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીયસ્થાન–અધ્યાય એકાવનમ.
७१७
खण्डकाद्यं च चूर्ण च बलाद्यं चूर्णमेव च ।
पुनर्नवाद्यं देयं वा स्त्रीणां गर्भप्रदायकम् ॥ કફથી બગડેલે આર્તવ ઘાડે તથા પિચ્છાવાળે હોય છે. સ્ત્રીને જડતા થાય છે, તેને પિશાબ રેખાય છે તેને આળસ, તંદ્રા અને નિદ્રા ઉપજે છે. કફથી બગડેલા આર્તવવાળી સ્ત્રીને ત્રિફળા, ગરણી, ગરભાળ, કડાછાલ, એ ઓષધને કવાથ કરી તેમાં દૂધ નાખીને તે ક્વાથ પાવે. તેથી બગડેલે આર્તવ શુદ્ધ થઈને તેને ગર્ભ રહે છે. વળી પાછળ બલાદિ ચંદનાદિ, તથા દ્રાક્ષાદિ ચૂર્ણ કહેવામાં આવ્યું છે, તે ચૂર્ણ સ્ત્રીઓને ગર્ભ ઉત્પન્ન કરનારું હેવાથી ઉત્તમ વૈવે તેમાંથી ગમે તે એક આપવું. વળી ખંડકાદિ ચૂર્ણ, બલાદિ ચૂર્ણ તથા પુનર્નવાદિ ચૂર્ણ સ્ત્રીઓને ગર્ભ આપનારું છે માટે તેમાંથી ગમે તે એક જાતનું ચૂર્ણ આપવું.
વિંધ્યારેગમાં પથ્યાપથ્ય, अथ पथ्यं प्रवक्ष्यामि स्त्रीणां च शृणु पुत्रक!॥ कञ्चरं सुरणं चैव तथा चाम्लं च कांजिकाम् । विदाहिकं च तीवं च स्त्रीणां दूरे परित्यजेत् ॥ वन्ध्याकर्कोटकीमूलं लागली कटुतुम्बिका। देवदाली च जननी सूर्यवल्ली च भीरुका ॥ निर्माल्यं माल्यवस्त्रं च रजोवस्याश्च संगमः।
अन्यास्त्रीस्नातमुदकं स्त्रीणां चैतानि वर्जयेत् ॥ હે પુત્ર! હવે વધ્યા સ્ત્રીઓને શું પથ્ય છે અને શું અપથ્ય છે તે કહુછું. જે પદાર્થ મળ ઉત્પન્ન કરનાર હોય તે, સૂરણ, ખાટા પદાર્થ, ખાટી કાંજી, દાકારક પદાર્થ અને તીવ્ર પદાર્થ, સ્ત્રીઓથી વેગળાજ, રાખવા. વાંઝણી કલીનું મૂળ, ઋષભક નામે વનસ્પતિ, કડવી તુંબડીનું મૂળ, કુકડેવેલાનું મૂળ, જટામાંસી, સૂર્યવલી, સતાવરી, (એ વસ્તુઓ વધ્યા સ્ત્રીને પથ્ય છે એમ કેટલાક વૈદ્યોનું કહેવું છે. બીજી સ્ત્રીએ પહેરેલી પુષ્પની માળા કે વસ્ત્ર, રજસ્વલા સ્ત્રીને સંગ, બીજી સ્ત્રીએ
१ खडखाद्य. प्र. ४ थी. १ क-रं प्र० ४ थी. १ तथा स्यादतु સં:- ૦ ૧ થી.
For Private and Personal Use Only