________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીયસ્થાન–અધ્યાય ચોપનમો.
૭૨૩.
ગાળમાં ગોળા કરીને નિરોધનાના
ળાનો ક્વાથ કરી
અતિસારને ઉપાય, वत्सकं दाडिमं पाठा बलाबिल्वं विषा तथा । जंम्बाम्रपल्लवाश्चैव यथालाभेन सत्तम! ॥
शर्करादधिसंयुक्तं स्त्रीणां चैवातिसारके । કડાછાલ, દાડિમ, પહાડમૂળ, બલબીજ, બીલી, અતિવીખની કળી, જાંબૂડાનાં તથા આંબાનાં કુમળાં પાંદડાંમાંથી જેનાં મળે તેનાં પાંદડાં, એ સર્વનું ચૂર્ણ કરીને તેને સાકર તથા દહીં સાથે ગર્ભવતી સ્ત્રીને ખાવા આપવું. તેથી તેને અતિસારને વ્યાધિ મટે છે.
બંધકેશ તથા મૂત્રબંધ વગેરેનો ઉપાય, हरीतकी नागरकं गुडेन वा गुडेन त्रैफलकः कषायः॥ स्त्रीणां च पानं विनिहन्ति शीघ्रं विबंधविण्मूत्रनिरोधनानि ।
હરડે અને સુંઠની ગોળમાં ગેળી કરીને આપવી, અથવા ત્રિફળાને કવાથ કરી તેમાં ગોળ નાખીને પીવો. એ ઔષધેથી સ્ત્રીને બંધકેશ થયો હોય અથવા ઝાડો પિશાબ કા હોય તે મટે છે.
મૂત્રબંધને ઉપાય. त्रपुसैर्वारुबीजानि पथ्याशुंठी च मागधी ॥ शिलाभेदं सिताढ्यं च पिबेत् तण्डुलवारिणा ।
मूत्ररोधं गुर्विणीनां वारयत्याशु निश्चितम् ॥ ખડબૂચનાં બીજ, કાકડીનાં બીજ, હરડે, સુંઠ, પીપર, પાષાણભેદ, એ સર્વનું ચૂર્ણ કરીને તેને ચોખાના ઘેવરામણ સાથે સાકર નાખીને પીવું, તેથી ગર્ભવતી સ્ત્રીઓને પિશાબ અટકાવ જરૂર મટી જાયછે.
ગર્ભ ચ હેય તેને ઉપાય. मधुकविसमृणालं पद्मकिझल्ककल्कं घनमतिविषमैन्द्र वीजमौशीरनीलम् । समकृतमथ कल्कं देयमाशु प्रपाने हितमपि युवतीनां गर्भचाले सिताढ्यम् ॥
For Private and Personal Use Only