________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીયસ્થાન-અધ્યાય એકાવનમે.
७१३
Wwwwwwx
एकपंचाशत्तमोऽध्यायः।
વાંઝણીના રંગની ચિકિત્સા,
आत्रेय उवाच । वन्ध्या स्यात् षट्प्रकारेण बाल्ये नाप्यथवा पुनः । गर्भकोशस्य भङ्गाद्वा तथा धातुक्षयादपि । जायते न च गर्भस्य सम्भूतिश्च कदाचन ॥ काकवन्ध्या भवेश्चैका अनपत्या द्वितीयका। गर्भस्रावी तृतीयान्या कथिता मुनिसत्तमैः॥ मृतवत्सा चतुर्थी स्यात् पंचमी च बलक्षयात् । तस्योपक्रमणं वक्ष्ये येन सा लभते सुतम् ॥ अजातरजसां स्त्रीणां क्रियते यदि मैथुनम् । तनैव गर्भसङ्कोचं भगत्वमुपगच्छति ॥ तेन स्त्री भवते वन्ध्या गर्भ गृह्णाति नो भृशम् । सा च कष्टेन भवति रामा गर्भवती भिषक् !॥ औषधैश्चोपचारैश्च सिद्धिश्चापि न संशयः। अनपत्या बलेनापि जायते भिषजां वर!। न भवेत् काकवन्ध्या च अनपत्यापि सिध्यति । सिध्यति क्षीणधातुत्वाजायते या भिषग्वर!॥
औषधानि । આત્રેય કહે છે–સ્ત્રી છે પ્રકારે વાંઝણી થાય છે. કોઈ તે બાળપણથી જ વધ્યા હોય છે. અને કોઈ સ્ત્રીના ગર્ભકેશને ભંગ થવાથી અથવા ધાતુને ક્ષય થવાથી કઈવખત ગર્ભની ઉત્પત્તિ થતી નથી. એક તે કાર્વિધ્યા સ્ત્રી વાંઝણ કહેવાય છે. જે સ્ત્રીને એકવાર સંતાન થયા પછી સંતાન ન થાય તેને કાકવંધ્યા કહે છે. બીજી અનપત્યા એટલે જેને બિલકુલ છોકરાં ન થાય તેને વાંઝણું કહે છે. જે સ્ત્રીને ગર્ભ રહીને પછી આવી જતું હોય તેને મુનિઓ ત્રીજા પ્રકારની વાંઝણી
For Private and Personal Use Only