________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીયસ્થાન-અધ્યાય પચાસમે.
૭૧૧
तस्योपरि पयःपानं पिप्पलीशर्करान्वितम् ॥ यवक्षीरं विदारी च माषचूर्ण तथा यवान् । मरिचानां सिताब्यं च घृतानां च प्रपूरिकाम् ॥ पाचयेद्भक्षयेत्प्रातः पयःपानं तथोपरि ॥ वीर्यं च कुरुते पुंसां वनिता रमते भृशम् । गुडूची शतमूली च स्वयंगुप्ता बला तथा ॥ शाल्मलीमुसलीमूलं चूर्ण गोपयसान्वितम् ।
पानं नराणां श्रेष्ठं तु बीजमिन्द्रियकारकम् ॥ विदारिकन्दांशुमती बृहत्यौ काकोलिका भीरु पुनर्नवे द्वे । शृङ्गाटकं मागधिका बला च चूर्ण सिताब्यं सितया प्रयोज्यम् ॥ जीर्णे पयः पायसमेव योज्यं करोति पुंसां बलमेवमोजः। स्त्रीणां सहस्रं भजतेऽपि षण्ढो मासद्वयोपस्कृतमेव शस्तम् ॥
જવ, ગહું અને અડદ, એ ધાનાં છાલાં કાઢી નાખીને તેને લેટ કરે. પછી તેને દૂધ તથા સેરડીના રસમાં કરવો . પછી તેને ઘીમાં તળીને દાણે પાડવો. (એમાં સાકર નાખીને તેના લાડુ કરવા) અને સવારમાં ઊઠીને તેમાંથી એક એક લાડુ ખાવ. તથા તે ઉપર પીપર અને સાકર નાખીને ઉકાળેલું દૂધ પીવું. એથી વીર્યવૃદ્ધિ થાય છે. - તવીર, વિદારીકંદ, અડદને લેટ, જવને લેટ, મરીનું ચૂર્ણ એ સર્વને એકત્ર કરીને તેમાં સાકર તથા ઘી નાખીને તેની પૂરીઓ તળી કાઢવી. એ પૂરીઓ સવારમાં ખાવી તથા તે ઉપર દૂધ પીવું, તેથી પુરૂષના શરીરમાં વિર્ય વધે છે તથા તે ઘણી સ્ત્રીઓની સાથે રમી શકે છે.
ગળે, શતાવરી, કૌચબીજ, બલબીજ, સાલમકંદ, મુસળીકંદ, એ સર્વેનું ચૂર્ણ કરીને ગાયના દૂધ સાથે પુરૂષોએ પીવું તે શ્રેષ્ઠ છે. આ ઔષધ વીર્યની વૃદ્ધિ કરે છે તથા ઇંદ્રિયેની શક્તિ વધારે છે.
વિદારીકંદ, શાલિપણું, રીંગણ, ભોંયરીંગણી, કાકેલી, સતાવરી,
લાટ, જવને
કરીને તેમાં
તળા કાવી
૧ પત્રિકામ. - ૧ સી.
For Private and Personal Use Only