________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૧૦
હારીતસંહિતા.
વીર્યના ક્ષયને લીધે થયેલું જાણવું. એનાજ જેવી પ્રકૃતિવાળો બીજે પણ કેઈ નપુંસપણાના રેગવાળા હોય–અર્થાત એવાં જ સહજ વગેરે બીજાં નપુંસકપણું અસાધ્ય છે.
નપુંસકપણાની ચિકિત્સા मनःक्षये मनोद्रेको मुग्धस्त्रीसहसङ्गमः। सरागविभ्रमकथालापैः सवर्धते मनः॥
शुक्रक्षये शुक्रवृद्धिं कथयिष्यामि साम्प्रतम् । મન ભાંગી જવાથી નપુંસકપણું પ્રાપ્ત થયું હોય તે મુગ્ધા સ્ત્રીએની સાથે સંગમ કરવાથી મન પાછું જાગ્રત થાય છે અને ઉત્સાહ ધારણ કરે છે. વળી પ્રીતિ અને વિલાસવાળી કથાઓ તથા આલાપવડે મનવૃદ્ધિ પામે છે. વીર્યને ક્ષય થવાથી થયેલા નપુંસકપણમાં વિર્યની વૃદ્ધિ કરવી જોઈએ તે હવે હું કહું છું.
વીર્યવૃદ્ધિના પ્રયોગ, विदारिकागोक्षुरमूसलीनां धात्रीफलं स्यात्सहसैन्धवानाम् । समानि चैतानि च मागधीनां युक्तं सिताठ्यं पयसा पिवेश्च ॥ बृष बृहत्यौ मगधात्रिकण्टाः स्तथात्मगुप्ता सशतावरी च । सशर्करं गोपयसा घृतेन पानं नराणां प्रकरोति बीजम् ॥
વિદારીકંદ, ગોખરૂ, સુસલીકંદ, આમળાં, સિંધવ તથા પીપર, એ સર્વે સમાનભાગે લઈને તેમાં સાકર મેળવી દૂધસાથે તે ચૂર્ણ પીવું.
અરડુસી કે ઋષભક, રીંગણમૂલ, ભોંયરીંગણનું મૂલ, પીપર, ગેખરૂ, કોબીજ, શતાવરી, એ ઔષધનું ચૂર્ણ કરીને તેમાં સાકર ભેળવી તેને ગાયના દૂધ સાથે અને ઘી સાથે પીવું. એથી વીર્યની વૃદ્ધિ થાય છે.
યુવાદિ વટ, यवगोधूममाषाणां निस्तुषाणां च चूर्णकम् । दुग्धेनेक्षुरसेनापि संस्कृत्य तु घृतेन तु ॥ पाचितं वटकश्रेष्ठं भक्षयेत्प्रातरुत्थितः। ૧ વિ. ૪૦ ૧ ટી.
For Private and Personal Use Only