________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
७०६
હારતસંહિતા.
.'-'-
h
ANAMA
કફથી થયેલા વ્હાપાકને ઉપય. मरिचं च वचा कुष्ठं हरीतक्याश्च चूर्णितम् । घर्षणं श्लेष्मणा जाते जिह्वापाके हितं विदुः॥
इति जिह्वापाकप्रतीकारः। મરી, વજ, ઉપલેટ, હરડે, એ ઘધનું ચૂર્ણ કરીને કફથી થયેલા જીભના રોગઉપર પડવું તે હિતકારક છે.
ગળાની ઘટિકા (ઘાટી) ના રોગની ચિકિત્સા तिलपिच्छिलगौल्यादिसेवनातिवादपि। नवोदकेन कफजो जायते घण्टिकागदः॥ जिह्वामूले कण्ठसन्धौ श्लेष्मरक्तसमुद्भवा । तेनास्यशोषो जडता ज्वरो मन्दश्च जायते ॥ शिरोव्यथारुचिस्तन्द्रा तथास्यजडता भवेत् ॥
તેલ, ચીકણા અને લીસા પદાર્થો, ગેળનું મધ વગેરે ખાવાપીવાથી, અતિશય પાતળા પદાર્થો ખાવાથી અને નવા પાણીથી કફવૃદ્ધિ પામીને ગળાની ઘાંટીને રોગ ઉત્પન્ન થાય છે. એ ઘાંટીના રેગને ઘંટિકા રેગ કહે છે તથા તે જીભના મૂળ આગળ અને કંઠના સંધિમાં કફ તથા રક્તથી ઉપજે છે. એ રોગ ઉપજવાથી મુખમાં શેષ પડે છે, જડતા પ્રાપ્ત થાય છે અને ઝીણે તાવ પેદા થાય છે. વળી માથું દુખે છે, ખાવાનું ભાવતું નથી, ઘેન થાય છે અને મુખમાં જડપણું પેદા થાય છે.
ઘટિકાગની ચિકિત્સા तर्जन्या कण्ठमध्ये तु संपीड्य रक्तग्रन्थिका। परिस्रुतं तथा रक्तं तदा विम्लापनं हितम् ॥ पां च मरिचं कृष्णाचूर्ण तत्र निधापयेत् । मर्दनं स्यात्कण्ठदेशे तेन ग्रन्थिविलीयते ॥ धान्यनागरजीमूतयवान्युप्रा समांशका । काथः स्वेदो घण्टिकाया मुखे गण्डूषधारणम् ॥
For Private and Personal Use Only