________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૫૨
હારીતસંહિતા.
વાતાદિ ત્રણનાં લક્ષણ, रूक्षं वा वातसम्भूतं विज्ञेयं सरुजं व्रणम् ॥ सदाहः सज्वरस्तृष्णा स्पर्शनं सहते तु यः । शीतात्सौख्यं लघुपाकी पित्तात्संजायते व्रणः॥ कठिनो वर्तुलाकारो घोरः शीतः सकंडुकः ॥ उष्णासहः स्निग्धतरश्चिरपाकी कफत्रणः॥ सवैलिङ्गैर्विजानीयात्सन्निपातसमुद्भवम् । द्वन्द्वजे द्वयदोषस्तु दोषे चापि प्रदृश्यते ॥
જે ત્રણ રૂક્ષ અને પીડાવાળું હોય તેને વાયુથી થયેલું જાણવું. જે ત્રણમાં દાહ થતો હોય, રેગીને તેની પીડાથી તાવ આવતો હોય અને તરસ ઘણી લાગતી હય, જે ત્રણને સ્પર્શ કરતાં તેમાં બહુ દરદ થવાથી તે સ્પર્શ ખમી ન શકાતે હેય, તેને ઠંડે સ્પર્શ કરવાથી સુખ ઉપજતું હોય તથા જે થોડા વખતમાં પાકી જાય એવું હોય તેને પિત્તથી ઉત્પન્ન થયેલું ઘણું જાણવું. જે સેજે કઠણ, ગોળ, ઘોર, ઠ, અને તેમાં ચળ આવતી હોય એ હોય તેને કફનું ઘણું જાણવું. વળી કફવણ ઉષ્ણસ્પર્શ ખમી શકે છે, તેને પર્શ કરતાં તે સ્નિગ્ધ લાગે છે તથા ઘણી મુદતે પાકે છે. એ ત્રણે દેષના ત્રણનાં જે ચિ કહ્યાં.તે સર્વે જે વણમાં માલમ પડતાં હોય તેને સલિપાતત્રણ જાણવું. જે ત્રણ બે દોષના કોપથી થયું છે તેમાં બે એ દેવનાં ચિન્હ જોવામાં આવે છે.
અભિઘાતાદિ ઘણુ. अभिघातसमुद्भूता विज्ञेयास्ते चतुर्विधाः। अन्ये नाडीव्रणा ये स्युः सवाताश्च सवेदनाः॥
अन्ये तु स्रोतसां मध्ये तेषां शृणु चिकित्सितम् । વાગવાથી થયેલાં ત્રણ ચાર પ્રકારનાં જાણવાં. બીજાં કેટલાંક વ્રણ જે નાડીઓમાં થાય છે, અને જે ભરનીગળ થયા કરે છે, તેને નાડી ત્રણ જાણવાં. તે વાયુવાળા અને વેદનાવાળાં હોય છે. વળી કેટલાંક ત્રણ સ્ત્રોતસૂ ( શિરાઓ) માં થાય છે. હવે તે સર્વેની ચિકિત્સા કહું છું તે સાંભળે.
For Private and Personal Use Only