________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીયસ્થાન-અધ્યાય બેતાલીસમે.
૬૬પ
કેટના પ્રકાર कुष्ठानि चाष्टादशधा वदन्ति तेषां पृथक्त्वेन वदामि लक्षणम् । असाध्यसाध्यानि च कर्मजानि दोषोद्भवानि सहजानि यानि ॥
કોઢ અઢાર પ્રકારના છે, એમ કહે છે. એ અટાર પ્રકારના કોઢમાંથી અસાધ્ય કયા છે? સાધ્ય ક્યાં છે? પૂર્વજન્મનાં કર્મથી ઉત્પન્ન થયેલા ક્યા છે? વાતાદિ દેષથી ઉપજેલા કયા છે? જન્મ સાથે વંશપરંપરા ઉતરી આવેલા કયા છે? એ સર્વ, તેમનાં જુદાં જુદાં લક્ષણ સહિત હું તને કહું છું.
કેટરોગના લક્ષણે. कार्य च पारुष्यमथैव कण्डू रोमप्रहर्षस्तिमितं तथांगम् । तोदश्च संधौ व्यथनं च देहे स्निग्धास्थिता कुष्ठभवेति चिह्नम् ॥
કેટ રેગવાળાંનું શરીર કૃશ થઈ જાય છે, તેને સ્પર્શ કરવાથી તે કરકરું (ખડબચડું) લાગે, તેમાં ચેળ આવે છે, તેનાં રૂવાં ઊભાં થાય છે, તેનું અંગ ભીનું હેય એમ માલમ પડે છે અથવા ભીનું હેય છે, તેના સાંધાઓમાં કળતર થાય છે, શરીરમાં પીડા થાય છે અને તેનાં અસ્થિ સ્નિગ્ધ હોય છે. એવાં ચિન્હ કુકરમાં થાય છે.
કેહનાં નામ, कापालिकं चैवमुदुम्बरं च तथैव दणि च मण्डलानि । विसर्मकं हस्तिबलं किणं च गोजिहुकं लोहितमण्डलं च ॥ - वैपादिकं चर्मदलं तथान्यं विस्फोटकान्यच्च बहुव्रणं च । कण्डूविचर्ची कथितं तथान्यत् धातुप्रभेदात्त्वचि रोगसिध्मा ॥
કપાલિક, ઉબર, દદુ (દરોઝ), મંડળ (ચામઠાં), વિસર્ષક, હસ્તિબલ, કિણ, ગેજિહક, હિતમંડલ, વૈપાદિક, ચર્મદલ, વિસ્ફટિક, બહુવ્રણ, ખસ, વિચર્ચિકા, અને બીજા જે ધાતુના ભેદ થકી થાય છે તે કઢ મિ. (એમાં પુંડરીક તથા કાકણ એ બેને પણ સમાવેશ થાય છે.)
જૂદા જૂદા કેનાં સ્વરૂપ कपालकाभं सितवर्णकं च कृष्णारुणं तद्गदितं विधिज्ञैः। स्निग्धं च सर्वाङ्गगतं च कण्डूमुदुम्बरं तं प्रवदन्ति सन्तः ।।
१ काये च प्र० ४ थी. २ स्निग्धे स्थिते प्र० १ ली.
For Private and Personal Use Only