________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હારીતસંહિતા.
।
दद्रूपमं यद्भवते च ददुः यन्मंडलं मण्डलकं तमाहुः । विसर्पवत् सर्पति तद्विसर्प तथान्यमातंगकचर्मतुल्यम् । यदृष्यपारुष्य सकर्कशं च गोजिह्वकं स्यात् खलु भेदयोग्यम् । श्वेतानि रक्तानि च मण्डलानि सकुण्डकानि व्रणसंयुतानि ॥ ज्ञेयं तु तल्लोहितमण्डलं च रक्तोद्भवं तद्रुधिराश्रितं च । पादस्य मूलं हस्ततलं च यस्य सवेदनार्तस्य परिस्फुटं च ॥ विपादिका सा कथिता विधेया सरक्तवातकुपितेन जाता । तथैव विस्फोटकसन्निभा वा तथापरं नाम बहुवणं च ॥ सूक्ष्मा च बह्वयः पिटिकास्तु यस्य बहुवणं तद्गदितं नरस्य । कण्डूर्विचर्ची भुवने प्रतीता श्वेतानि सूक्ष्मानि च पाटलानि ॥ विसर्पते यस्य नरस्य रक्तं युवानके वापि भवेच्च सिध्मा ।
કાપાલિક—ભાગેલી ઠીબ જેવા દેખાવને અને ઘેળા, કાળા તથા રાતા જે કાટ થાય છે તેને કાપાલિક કહે છે.
આદુંમર—જે કોઢ સ્નિગ્ધ હાય, આખે અંગે નીકળેલા હાય તથા તેમાં ચેળ આવતી હોય તેને ઔદુંબર નામે કાઢ કહે છે. દવું—દાદર કે દરાઝને રોગ પ્રસિદ્ધ છે. એ દાદરનાં ચકામાંને - ૩ કહે છે.
મંડલ-દાદરનાં ચકામાં જેવાં ચકામાં પાસે પાસે થઇને આખે શરીતે છવાઇ જાય તેને મંડળકુછ કહે છે.
વિસર્ષક્ષુ—વિસરૢ રાગની પેઠે જે ચકામાં એક જગાએ થઈને ત્યાંથી નાશ પામી બીજી જગાએ થાય, એવા કુષ્ટને વિસર્પકુછ કહે છે.
હસ્તિખલ-રે કોઢમાં શરીરની ત્વચા હાથીની ચામડી જેવી કઠણ અને ખરાચડી થઈ જાય છે તેને ગજચર્મ કે હસ્તિખલ કાઢ કહે છે. ફિણ—(આ કુતું લક્ષણ ગ્રંથકારે લખ્યું નથી, પણ ઘસારાથી જેવી કણીઓ પડી જાય છે તેવી કણીઓ શરીરમાં પડી જવાના રાગને કિંકુ કહેતા હશે એમ લાગે છે. અથવા પુંડરીક, કાકણુ, અલસક
१ यवास प्र० १ ली. यद्वास प्र० ३ जी.
For Private and Personal Use Only