________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીયસ્થાન-અધ્યાય બેતાલીસમે.
૬૬૭
અને કચ્છ, એવા જે ચાર ભેદ માધવે ગણાવ્યા છે તેમાંના કાકણને બદલે લેખક ષથી કિણ લખાયો હોય).
ગેજિહ–જે કોઢમાં શરીરની ત્વચા હરણની જીભ જેવી કઠોર તથા ખરબચડી થઈ જાય છે તેને ગેજિહ કહે છે. (માધવે એને - વ્યજિલ્ડ નામ આપેલું છે, અને તે લક્ષણ પરથી ગ્ય લાગે છે). આ કુદ બીજાઓથી જુદા પ્રકાર છે.
હિતમંડલ–જે કોઢમાં ધોળાં તથા રાતાં ચકામાં થાય છે તે ચકામામાં કંડાળાં પડે છે તથા તેમાં ત્રણ થઈને રસી વગેરે વહે છે, તેને લેહિતમંડલ કોઢ કહે છે. એ કોઢ લેડી નામના ધાતુથી ઉપજે છે તથા તેની વૃદ્ધિ પણ તેથી જ થાય છે.
વૈપાદિક–જે મનુષ્યના પગનાં તળિયાં તથા હાથનું પૂર ફાટીને તેમાં ચીરા પડે છે તથા વેદના થાય છે તેને વિપાદિકા અથવા વૈપાદિક નામે કોઢ કહે છે. વાયુ તથા રક્તના કોપવાથી એ રોગ થાય છે. એ રેમ ઉપચારથી મટે એ છે.
ચર્મદલ-(આ કુછનું લક્ષણ ગ્રંથકારે કહ્યું નથી. માધવ તેનું લક્ષણ કહે છે કે, જે કોઢ રાતે, શળયુક્ત તથા ચળવાળા હોય છે, તથા જેમાં ફેલ્લા થઈને ફૂટી જાય છે, તથા જેને હાથને સ્પર્શ કર્યો હોય તે તે રેગીથી સહેવાતું નથી, તેને ચર્મદલ કહે છે).
વિસ્ફટક–વિસ્ફટકના ફેલા સરખા ફેલા જે રેગમાં થાય છે તેને વિસ્ફોટક નામે કોઢ કહે છે, (રાતા કે કાળા અને પાતળી ચામડીવાળા ફેલાને વિસ્ફોટક કહે છે).
મહત્રણ–એ પછી બીજો કોઢ બહુત્રનું નામ છે. જે મનુષ્યને ઝીણી ઝીણી ઘણી ફેલ્લીઓ થાય છે તેને બહુવણ નામે કોઢ થયો છે એમ જાણવું.
કડૂ (ખાસ)–એ રેગ જગતમાં પ્રસિદ્ધ છે, માટે એનાં લક્ષણ લખ્યાં નથી. (માધવ લખે છે કે પાયાકુળમાં ઝીણી ઝીણી ઘણુક કેલીઓ થાય છે, તેમાંથી રસી ઝરે છે, તેમાં ચળ આવે છે અને અગન ઉઠે છે.)
વિચચિ–એ રોગ જગતમાં પ્રસિદ્ધ છે માટે એનાં લક્ષણ લખ્યાં
For Private and Personal Use Only