________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૭૨
હારીતસંહિતા.
पिष्टानि तत्र मधुकाधिकमूत्रपिष्टलेपेन कुष्ठमपि हन्ति विचचिकां च ॥
શીવણ અથવા પુષ્કરમૂળ, કુંવાડિયાનાં બીજ, ઉપલેટ, હળદર, આંબાહળદર, એ સર્વને કાંજી સાથે વાટીને તેને લેપ કરે એ હિતકારક છે. એ લેપથી કોઢ, વિચર્ચિ, વિસર્પ, અને મંડલ (ચકામાં,) એ સર્વે નાશ પામે છે.
કુંવાડિયાનાં બીજ, વાયવિહંગ, હળદર, આંબાહળદર, સરસવ, પીપર, મરી, સિંધવ, એ સર્વને છાશમાં વાટીને ચોપડવાથી વિચર્ચ અને મંડળ નામના કોઢ મટે છે.
દરે, હરડે, પીપર, અરડૂસે, ઉપલેટ, ચિત્ર, હરડે, ગરમાળે, એ સર્વને એકઠાં વાટીને તેને મધ, કાંજી કે ગેસૂત્રમાં વાટીને લેપ કરવાથી કોઢ તથા વિચર્ચિકા મટે છે.
કુછરેગમાં પાવન विसर्पदोषे प्रोक्तानि धावनानि च कारयेत् ॥ सौवीरकरसेनापि धावनं त्रिफलाम्बुना। वातिके चैव कुष्ठे च प्रशस्तं कथितं बुधैः ॥ निम्बपत्रकषायेन यष्टीमधुककल्कितम् । दुग्धेन शीतलेनापि विदार्याः क्वाथकेन वा । हन्ति वातोद्भवं कुष्ठं धावनं तु भिषग्वर ॥ अग्निमन्थपटोलानि मातुलुङ्गदलानि च ।
सठीपर्पटकः क्वाथः धावनं श्लेष्मरोगिणाम् ॥ વિસરગમાં જે જે વાનાં ઔષધે બતાવ્યાં છે તે તે આ કોઢ રોગમાં પણ જવાં. કાંજીથી અથવા ત્રિફળાના પાણીથી કોઢને ઘેવા. એ દેવાની ક્રિયા વાયુથી થયેલા કઢમાં હિતકારક છે એમ પંડિતે કહે છે. હે વૈક! જેઠીમધનું કલ્ક કરીને તેને લીમડાનાં પાંદડાંના ક્વાથમાં મેળવીને તે વડે ધોવું અથવા ઠંડા દૂધવડે અથવા વિદારીકંદના ક્વાથવડે, કોઢઉપર સેચન કરવાથી વાયુને કોઢ મટે છે.
१ धावनं हंति एव च. प्र० ३ जी. २ हंति कुष्टं महाघोरं धावनं न પ્રરાયતે. - ૧ ટી.
For Private and Personal Use Only