________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હારીતસંહિતા.
એકલા સરગવાનાં પાંદડાંનો રસ જો મધ મેળવીને આંખમાં નાખ્યો હાય તા, તે તુરતા તુરત મટાડે છે. આંખમાં પડેલ ફુલની ચિકિત્સા, पूर्वाहारविहारैस्तु नेते पुष्पं च जायते । प्रथमं सुखसाध्यं स्याद्वितीयं कष्टसाध्यकम् ॥ तृतीयं शस्त्रसाध्यं तु चतुर्थे तदसाध्यकम् ॥
પ્રથમ કરેલા અયેાગ્ય આહાર અને અયેાગ્ય વિહારથી આંખમાં ફૂલ પડેછે. એ ફૂલ આંખના પ્રથમ પટલ ઉપર પડયું હોય તે તે સુખે કરીને મટી શકેછે; બીજા ઉપર હાય તા દુ:ખે કરીને મટી શકેછે; ત્રીજા ઉપર હોય તે શસ્ત્રના ઉપયાગ કરવાથી મટી શકેછે; અને ચેાથા ઉપર હોય તે તે અસાધ્ય થાયછે.
શંખપુષ્પાદિ વટી.
शङ्खपुष्पं तथा रोधं शङ्खनाभिर्मनः शिला । काञ्जिकेन तु संपिष्टा छायाशुष्का भिषग्वर ॥ वातिके काञ्जिकेनापि पैत्तिके पयसा हिता । श्लेष्मले मूत्रसंयुक्ता पुष्पस्याञ्जनके हिता । भृंगराजरसेनापि त्रिदोषशमने हिता ॥
શંખાવલી, લોધર, શંખની અંદરનો ભાગ, મનશિલ, એ સર્વને કાંજીમાં વાટીને તેની ગાળી કરીને તે છાયામાં સૂકવવી. હું વૈઘોત્તમ! વાયુથી પડેલા ફૂલવાળાને કાંજી સાથે શીને એ ગોળી આંખમાં આંજવી; પિત્તના રોગવાળાને દૂધમાં ધશીને આંજવી; કના રોગવાળાને ગોમૂત્ર સાથે આંજવી; ત્રણે દોષ કાપવાથી આંખમાં ફૂલ પડયું હોય તે ભાંગરાના રસ સાથે એ ગોળી જવી. (એ ગાળી આંખમાં આંજવાથી સઘળા પ્રકારનાં ફૂલ આંખમાં પડ્યાં હોય તે મટેછે.)
હરીતક્યાદિ અંજન.
हरीतकी वचा कुष्ठं पिप्पली मरिचानि च । बिभीतकस्य मज्जा वा शङ्खनाभिर्मनःशिला ॥ पतानि समभागानि अजाक्षीरेण पेषयेत् ।
For Private and Personal Use Only