________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીયસ્થાન-અધ્યાય અડતાલીસમે.
૬૯૯
नाशयेत्तिमिरं कण्डू पटलान्यर्बुदानि च। हन्ति पुष्पं सपटलं राव्यान्ध्यं च नियच्छति ॥ क्षताभिघाति शोकेन अग्निदग्धं च वा पुनः। काचं च नीलिकां चैव सिद्धिमिच्छन्ति नेत्रयोः॥
इति पुष्पचिकित्सा । હરડે, વજ, ઉપલેટ, પીપર, મરી, બહેડાંની મીજ, શંખની નાભિ, મનશિલ, એ સર્વે સમાન ભાગે લઈને તેને બકરીના દૂધમાં બારીક વાટવું. પછી તેનું અંજન કરવાથી આંખને તિમિર રેગ, આંખમાં ચેળ આવવાને રોગ, પડળને રોગ, અબુદ, પડળ સહિત આંખમાં કુલ પડવું હોય તે, રતાંધળાપણું, એ સર્વે રોગ મટી જાય છે. વળી - ખમાં ચાંદુ થવાથી, લાગવાથી, શોકથી કે અગ્નિવડે દાઝવાથી જે રેગ થયા હોય તે, કાચ, અને નીલિકા, એ રોગનો નાશ કરીને બન્ને નેત્રને એ અંજન સારાં કરે છે.
પડળની ચિકિત્સા.
લક્ષણ, बाल्याहोषवलादेव दुष्टाहाराभिषेवणात् । वार्धक्यात्पटलं च स्यात्तस्य वक्ष्यामि लक्षणम् ॥ वातात्सकश्मलं रूक्षं पित्तं नीलं च पीतकम् । कफेन शुभ्रं सघनं रक्तेनारक्तकं विदुः।
सन्निपातात्समं लिङ्गैरतो वक्ष्यामि भेषजम् ॥ બાલવયથી વાતાદિક દેષ કોપવાથી, બંગડેલો ખોરાક ખાવાથી, અને વૃદ્ધાવસ્થાથી, આંખે પડળ આવે છે. એ પડળનાં લક્ષણ કહું છું, વાયુથી થયેલાં પડળ મેલાં તથા રૂક્ષ હોય છે; પિત્તથી થયેલાં પડળ નીલ રંગનાં કે પીળાં હોય છે; કફથી થયેલાં પડળ ધોળાં અને ઘનહોય છે; રતથી થયેલાં પડળ રાતાં હોય છે, અને સનિપાતથી થયેલાં પડળ તે તે દેષનાં લક્ષણેની બરાબર લક્ષણવાળાં હોય છે. હવે એ પડળના ઉપચાર કહિયે છિયે.
For Private and Personal Use Only