________________
Shri Mahavir Jain Aradhana Kendra
0061
www.kobatirth.org
હારીતસંહિતા.
પડળ ઉપર સંચાદિ વાર્ત
शुण्ठीवचारजनितुत्थमनःशिला च शोभाञ्जनाञ्जनविशालजटा च शङ्खम् ।
वास्तूक मूलमधुसैन्धवकट्फलानां सौवीरकेण परिमर्दनवर्तिरेषा ॥ छायाविशुष्कनयनाञ्जनके प्रशस्तं नाशं नयेत्पटल नेत्रज रोगसङ्घान् ॥
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સુંઠ, વજ, હળદર, મોરથુથું, મનશિલ, સરગવા, સુરમા, ઈંદ્રવારણીનું મૂળ, ( વિશાલ જટા), શંખ, વાસ્તુનું મૂળ, મધ, સિંધવ, કાયફળ, એ સર્વને જવતી ખાટી કાંજીમાં વાટીને તેની વત્તે અનાવવી એ વર્તને છાંયડે સૂકવીને તેને આંખમાં આંજવાથી તે કાયદો કરે છે. એ વત્તિનું અંજન પડળ અને નેત્રના બીજા તમામ રોગાના નાશ કરે છે. રસાંજનાદિ અંજન,
रसाञ्जनं सकट्फलं हरीतकी मनःशिला । गुडेन कट्फलं तथा निहन्ति नेत्रप्रच्छदम् ॥
રસાંજન, કાયફળ, હરડે, મનશિલ, એ સર્વને પાણીમાં બારીક વાટીને તેનું અંજન કરવાથી પડળ મટે છે. અથવા ગોળ અને કાયફળને વાટીને તેનું અંજન કરવાથી પણ પડળ મટે છે. અથવા રસાંજન વગેરેને ગાળમાં આંજવાથી પડળ મટે છે.
ખિભીતકાઢિ ત્તિ.
मज्जाबिभीतकफलस्य च शङ्खनाभिघृष्टं ससैन्धवयुतं पयसाम्लकेन । वर्तिर्गुडेन नयनाञ्जनके हिताच पित्तप्रसूतपटलस्य निवारणं च ॥
इति पटलचिकित्सा |
બહેડાં કૂળની મીજ, શંખની નાભિ, તથા સિંધવ, એ સર્વને ગાળની સાથે વાટીને તેની વર્ત્ત બનાવવી. પછી તેને દૂધ કે કાંમાં શીને આંખે આંજવાથી પિત્તથી થયેલાં પડળો રોગ મટી જાય છે.
For Private and Personal Use Only