________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હારીતસંહિતા.
લાવીને તેને સારી રીતે અષ્ટમાંશ પાણી શેષ રહેતાં લગી કવાથ કરે, પછી તે કવાથ ઘી સાથે માપ પ્રમાણે પીવાથી શરીર ઉપર થયેલા સઘળા પ્રકારના કોઢ નાશ પામે છે. વળી વિસર્પ રેગ, દરાઝ, અને વિચર્ચિકા રોગ,એ સર્વે પણ જલદીથી નાશ પામે છે.
ખદિરાદિ ધૃત खदिरकदरमूर्वावालकं कर्णिकारः कुटजसपरिभद्रारग्वधा नीपदीप्याः। कथितमपि समांशं यद्धतं पानमस्य विनिहन्ति सकलान्वै कुष्ठवैसर्पदन् ॥
ખેર, ઘેળે ખેર, મરવેલ, વીરણવાળે, કરેણ, ઇંદ્રજવ, લીંમડે, ગરમાળો, કદંબ, અજમેદ, એ સર્વના કવાથમાં સમાન ભાગે ઘી નાખીને સિદ્ધ કરવું. એ પીવાથી સઘળા પ્રકારના કેઢ અને વીસપંરોગ મટે છે.
ભલ્લાતકાદિ તેલ. भल्लातकत्र्यूषणमक्षचूर्ण कुष्ठं च गुञ्जालवणानि पंच। फलत्रिकं तैलविपाचितानि चाभ्यञ्जनं हन्ति च दद्कुष्ठम् ॥
ભીલામાં, સુંઠ, પીપર, મરી, બહેડા, ઉપલેટ, ચણોઠી, સિંધવ, સંચળ વિરાગ, કાચલવણ, બીડલવણ, હરડે, બહેડાં, આમળાં, એ સર્વનું ચૂર્ણ કરીને તેમાં તેલ નાખીને તેને પકવ કરવું. એ તેલ ચોળવાથી દાદર અને કોઢ નાશ પામે છે.
તિલતેલ. अश्वघ्नमूलं हलिनी समझा निशाद्वयं सर्षपचित्रकं च । सभृङ्गराज कटुतुम्बिका च कुष्ठं विडङ्गं मगधा च चूर्णम् ॥ मुहर्कदुग्धेन विपाचितं तु तैलं तिलानां परिपक्वमेतत् । અાજે ચૈવ નરા નૂ જ અપૂરિ વિનારાજ
ફતિ તિર્તમ ધોળી કરેણનું મૂળ, લાંગલી, મજીઠ, હળદર, આંબાહળદર, સરસવ, ચિત્રો, ભાંગરે, કડવી તુંબડી, ઊપલેટ, વાયડિંગ, પીપર, એ સર્વનું ચૂર્ણ કરીને તેને ઘેરના તથા આકડાના દૂધમાં નાખી તેનું કલ્ક કરવું. પછી
For Private and Personal Use Only