________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
१७६
હારીતસંહિતા.
પકવ કરવું. એ વૃતનું સિંચન કરવાથી (ચે પડવાથી) કોઢ, ક્ષત. દાદર, રા, ખસ, વિચર્ચિ, અને ચળ, એ સર્વે નાશ પામે છે,
ધોળા કઢની ચિકિત્સા શ્વેત કેહની સંપ્રાપ્તિ અને નિદાન, पित्तं च त्वग्गतं भूत्वा वातेनैव समीरितम् । सरक्तं च प्रकुपितं कुरुते पाण्डुरच्छविम् ॥ तश्च श्वित्रमिति ख्यातं तस्य च शृणु लक्षणम् । असाध्यं कष्टसाध्यं वा विज्ञेयं तद्भिषग्वरैः ॥ ईषद्क्तं भवेत् पाण्डु सन्निपाताच जायते ।
असाध्यं तच्च सर्वाङ्गचित्रं स्निग्धं तदेव तु॥ पीतच्छवि पाण्डुरसक्षमेव त्वचागतं साध्यतमं प्रतीतम् । संपाचनं शोधनमेव शस्तं विरेचनं रक्तविमोक्षणं च ॥
વાયુએ પ્રેરેલું પિત્ત ત્વચામાં જાય છે અને ત્યાં લોહીની સાથે મળીને વિકાર પામે છે તેથી શરીરને વર્ણ ધોળે થઈ જાય છે, તેને ત્રિ કે ચિત્રકોઢ કરીને કહે છે. એ કોઢનાં લક્ષણ કર્યું તે સાંભળ. એ કોઢ અસાધ્ય છે અથવા કષ્ટસાધ્ય છે એમ ઉત્તમ વૈદ્યોએ જાણવું. જે શ્વિત્ર કોઢ સન્નિપાતથી ઉપજે છે તે લગાર લાલ અને ધૂળે હેય છે. તે કેત અસાધ્ય જાણવો. વળી જે શ્વિત્રઢ સઘળે અંગે વ્યાપી ગયો હોય છે તથા સ્નિગ્ધ હોય છે તે પણ અસાધ્ય જાણ. જે કોઢને વર્ણ પીળા તથા ધોળે હોય છે અને જે રૂક્ષ હોય છે, તેમજ જે ત્વચાને વિષે રહેલે હોય છે તેને સાધ્ય જાણ, એ કેટવાળાને પાચન, શેધન અને વિરેચન ઔષધ આપવાં તથા તેનું રક્તક્ષણ કરવું એ પણ સારું છે.
સદ કેહના ઉપાય, वासागुडूचीत्रिफलाकरञ्जपटोलनिम्बार्जुनवेतसानाम् । कृष्णासमङ्गासहितं च कल्कं पाने हितं चित्रकमण्डले च ॥ खदिरवास कनिम्बपटोलकैर्धवयवासकमेव फलत्रिकैः। सकलकुष्ठविसर्पकमण्डलं विजयते मनुजस्य च पाण्डुरम् ॥
૧ પિત્ત વ ા. પ્ર. ૧ શ્રી.
For Private and Personal Use Only