________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીયસ્થાન–અધ્યાય શ્વેતાલીસમેો.
वन्ध्याकर्कोटकी मूलं शीतमुष्णेन वारिणा । मितं नस्ये प्रयुञ्जीत क्रिमिजे च शिरोगदे ॥ अथ तैलम् ।
ગાળની સાથે સુંઠનું અથવા ગાળની સાથે હરડેનું, અથવા ગેાળની સાથે સરગવાના રસનું નસ્ય આપવું. એ ત્રણ જૂદા જૂદા નસ્યના પ્રયોગ છે. નાકમાં ઓષધ નાખવાના એ પ્રયોગથી વાયુથી થયેલી માથાની પીડા શમેછે. મરી, કાયફળ, હરડે, એ ઔષધના ચૂર્ણને ગાયના મૂત્ર સાથે અથવા ગરમ પાણી સાથે મેળવીને નસ્ય આપવું. હું વૈદ્યોત્તમ ! કાથી ઉત્પન્ન થયેલા ભયાનક માથાના રાગમાં એ નસ્ય હિતકારક છે.
૬૮૩
વજ અથવા જેઠીમધને શીરો, અથવા ગરણીનું મૂળ, એ ત્રણમાંથી ગમે તેનું નસ્ય આપવાથી સન્નિપાત સંબંધી માથાના રાગ મટે છે.
વાંઝણી કંકોડીનું મૂળ ગરમ પાણી સાથે વાટીને તે ઠંડું થાય ત્યારે માપ પ્રમાણે નાકમાં નાખવાથી કૃમિથી ઉપજેલા માથાના રોગ મટે છે.
બિંદુક તેલ.
भृङ्गराजरसं चैकं द्विभागं काञ्जिकेन च । शोभाञ्जनं भागत्रयं रसं तत्र विनिक्षिपेत् ॥ सौवीरकरसं पंच षड्भागं तुम्बिकारसम् । शुण्ठी सैन्धवमम्लीका पटोलं वासकं शिवा ॥ अभया सुरसा चैव तैलं च चतुरंशकम् । पाचितं तत्तु नस्येन योजयेश्च षड्बिन्दुकम् ॥ तथैव मस्तकाभ्यङ्गे हितं स्यात् कर्णपूरके । हितं वातादिजे रोगे शिरोऽत्त क्रिमिजे तथा ॥
For Private and Personal Use Only
इति षड्बिन्दुकं नाम तैलम् ।
ભાંગરાના રસના એક ભાગ, કાંજીના એ ભાગ, સરગવાના રસન ત્રણ ભાગ, જયની ખાટી કાંછના પાંચ ભાગ, તુંબડીના રસના છ ભાગ, એ સર્વ એકઠાં કરીને તેમાં ચાર ભાગ તેલના નાખવા. પછી તેમાં સુંઠ, સિંધવ, આમલી, પટોલ, અરડૂસી, આમળાં, હરડે, અને તુળસી એ ઔષધોનું કલ્ક કરીતે નાખવું. પછી એ તેલને પક્વ કરવું. એ ડૂબિંદુક