________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીયસ્થાન–અધ્યાય બેતાલીસમો.
૬૬૯
સ્નિગ્ધ હોય છે, અને નેત્ર રાતાં થાય છે, અસ્થિમાં રહેલો કોઢ ઘણો ઊડે હોય છે તથા તે કોઢથી નાક તથા મેટું કહીને ખરી પડે છે; મજજામાં રહેલે કોઢ અંગને ખોડ ખાંપણવાળાં કરે છે તથા રોગીની મજ્જા સ્ત્રાવ થાય છે. વીર્યમાં જ્યારે કેઢ પહોચે છે ત્યારે તેનું આખું શરીર ખવાઈ જાય છે અને તૂટી પડે છે.
કુકના પ્રતીકાર, अतो वक्ष्ये समासेन प्रतिकर्म भिषग्वर !। त्वक्स्थ स्वेदनमालेपो रक्तस्रावश्च रक्तगे। विरेचं मांसगे प्रोक्तं मेदगे क्वाथपाचनम् ।
असाध्यानि च त्रीण्येवमस्थिमजागतानि च ॥ હે વૈદ્ય ! હવે હું સંક્ષેપમાં કુછ રંગના ઉપાય કહું છું. જે કુષ્ટ ત્વચામાં હોય તે કુકને સ્વેદન (પરસેવે કાઢ) ઉપચાર કરે તથા લેપ કરે; જે રક્તમાં હોય તે રક્તસ્ત્રાવ કર; જે માંસમાં હોય તે વિરેચન આપવું જે મેદમાં હોય તે વાથે પાઈને પાચન કરવું, અસ્થિ, મજજા, અને વીર્ય, એ ત્રણને વિષે રહેલ કુરેગ અસાધ્ય છે.
વાતાદિસ્થી થયેલા કુછની ચિકિત્સા वातिके स्वेदनं पथ्यं पित्ते शीतोपचारणम् । श्लैष्मिके शोषणं प्रोक्तमसाध्यं सान्निपातिकम् ।
रोगकारणमालोच्य तदा कर्म समारभेत् ॥ વાયુના કોઢમાં સ્વેદન ઉપચાર હિતકારક છે; પિત્તના કુષ્ટમાં શીતળ ઉપચાર કરવા, કફના કોઢમાં શેષણ ઉપચાર કરવાના કહેલા છે; અને સન્નિપાતથી થયેલે કુછ અસાધ્ય છે એટલે તેમાં કોઈ જાતના ઉપચાર લાગુ પડતા નથી. રોગનું કારણ પ્રથમ જાણીને પછી પ્રતીકાર કરવાને વિચાર કરે.
કુછવાળાના સામાન્ય ઉપચાર, पक्षान् पक्षान् शोधनं पाचनं च
मासान् मासान् कारयेद्रेचनं च । ૧ છે. ૪૦ રૂ શી. ૨ તણાવૌષ્યમાઓ,
For Private and Personal Use Only