________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીયસ્થાન–અધ્યાય એકતાલીસમે.
૬૬૩
લતા રેગઉપર લેપ, अङ्कोलकस्य मजानि पारिभद्रदलानि च । गृहधूमं कृष्णजीरं गोमूत्रेण तु पेषितम् ।
लेपनं च प्रशस्तं च लूतानां मारणे परम् ॥ આંકેલાંની ચીજો, લીંબડાનાં પાંદડાં, ઘરનો ધુમાસ, કાળી જીરી, એ સર્વને ગાયના મૂત્રમાં વાટીને તેને લેપ કરે. વૃતાઓને નાશ કરવામાં એ સર્વોત્તમ લેપ છે.
पिण्डीतकं विडङ्गानि तथा चेङ्गुदिमूलकम् । बीजपूरकमूलानि पेषितानि विलेपयेत् । गण्डमालां तथा घोरा हन्ति शीघ्रं च कीटकान् ॥ स्नुहीक्षीरं चार्कक्षीरं लूतारन्ध्र नियोजयेत् । तेन कीटस्तु तन्मध्ये म्रियते नात्र संशयः॥ आस्फोटां गिरिकर्णी च चन्दनं च समांशकम् । पिष्ठा लेपः प्रयोक्तव्यो लूतां हन्ति सुदारुणाम् ॥ करवीरं चार्कदुग्धं तथा च कटुतुम्बिकाम् । निशाद्वयं जाङ्गलिकां तिलतैले विपाचयेत् ॥ लुतामभ्यञ्जने हन्ति गण्डमालां च दारुणाम् । घृतं जात्यादिकं नाम तथा चात्र प्रयोजयेत् ।
अन्यान्यपि व्रणे यानि प्रोक्तानि च यथाविधि ॥ મીંઢળ, વાયવિંગ, હીંગોરાનું મૂળ, બીજેરાનું મૂળ, એ સર્વને એકઠાં વાટીને તેને લેપ કરવો. એ લેપથી ભયંકર ગંડમાળા નાશ પામે છે તથા સૂતા નામે જીવડા પણું મરણ પામે છે.
ભૂતાનું જે ધારું પડ્યું હોય તેમાં થોરનું દૂધ કે આકડાનું દૂધ ભરવું, તેથી તેમાં રહેલો કીડે મરી જાય છે એમાં સંશય નથી.
સફેદ ગેકણું, ગરણી, ચંદન, એ ત્રણને સમભાગે લઈને પાણીમાં વાટીને તેને લેપ કરવાથી દારૂણ એવી લતાને નાશ થાય છે.
For Private and Personal Use Only