________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હારીતસંહિતા.
હિણી આંગળી સરખી હોય છે; વિશદા મૂત્ર સમાન હોય છે, વિજ્યા જવ સરખી હોય છે, ભેદિની ગળાકાર હોય છે, અને બાકીની ત્રણ ચોખાની અણ સરખી હોય છે.
વિશેષ સ્થાન रोहिणी विजया विशदा मांसस्थाने समाश्रिता॥ गुल्फे वा चास्थिसन्धौ च दृश्यते भेदिनी नरे। कुक्षौ कर्णान्तरेऽपाङ्गे कान्तारी विद्धि पुत्रक!॥
वज्रपुष्पा शिरसि च शिरान्ते चेन्द्रायुधा मता। રોહિણી, વિજ્યા, અને વિશદા, એ ત્રણ માસના સ્થાનમાં રહેલી હોય છે, ભેદિની પુરુષની શુંટીમાં અથવા હાડકાના સંધિમાં દેખાય છે તે પુત્ર! બન્ને માં, બન્ને કાનમાં કે બન્ને નેત્રના ઉપલા ભાગમાં કાંતારી રહે છેવજીપુષ્પ માથામાં રહે છે અને ઇંદ્રાયુધા શિરાના છેડામાં રહે છે.
સૂતા રેગની ચિકિત્સા अतो वक्ष्यामि भैषज्यं शृणु पुत्र ! प्रयत्नतः॥ सान्द्रपूयविस्रावं च गम्भीरं च व्रणं विदुः। अन्यं च सरुजं चैव पक्वजम्बूसमप्रभम् ॥ लूतावणानां चिहानि अपक्कं यावद्दश्यते । त्यक्त्वा सन्धिस्थमर्मस्थां लूतां चैव हि तद्रणम् ॥
तदा तनेन तैलेन दाहश्चाशु विधीयते ॥ હે પુત્ર! હવે હું એ સૂતાગનાં ઔષધે કહું છું તે તું પ્રયત્ન કરીને સાંભળ. લૂતાના સંબંધથી જે ત્રણ થાય છે તેમાંથી જાડું પરું નીકળે છે તથા તે ત્રણ ઊંડું હોય છે. જ્યારે તે ત્રણ કાચું હોય ત્યારે તે પાકેલા જાંબૂડાના રંગ જેવું હોય છે તથા તેમાં વેદના થાય છે. સૂતા વણનાં એવાં લક્ષણો છે. સંધિમાં કે મર્મસ્થાનમાં જે સૂતા હોય અથવા ત્રણ હેય તેને તજીને બીજી જગાએ રહેલી સૂતા અને વણઉપર ગરમ કરેલા તેલવડે દાહ કરે.
૧ તાનિ - ૧ ટી.
For Private and Personal Use Only