________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
તૃતીયસ્થાન-અધ્યાય ઓગણચાળીસમે,
श्लेष्मणा जायते स्निग्धं घनं शोफसमन्वितम् ॥ सन्निपातेन सर्वाणि जायन्ते भिषजांवर ॥ ॥ मेदाश्रितं तु वल्मीकं वल्मीकवत्प्रदृश्यते । सदृशानि च चिह्नानि वातिकोत्थानि लक्षयेत् ॥ આત્રેય કહેછે—ત્રણ રાગમાં કહેલા ઉપચારો કરતાં શ્લીપદ નામે રાગ થાય છે. તે શ્લીપદ વાયુથી થયું હોય તે ફૂટેલું અને રૂક્ષ દ્વાય છે તથા રંગે કાળું દેખાય છે, પિત્તથી થયું હાય તે તેમાં દાહ થાય છે, પાકે છે અને તાવ પણ આવે છે. કથી થયું હોય તે તે સ્નિગ્ધ, ધન, અને સોજાવાળું હોય છે, હે વૈદ્યોત્તમ જો તે સન્નિપાતથી થયું હોય તે તેમાં સર્વ લક્ષણા થાય છે. એટલે વાતાદિક ત્રણે દોષનાં લક્ષણા દેખાય છે. તે શ્લીપદ મેદ નામે ધાતુનો આશ્રય કરીને થયું ડાય તે તે રાકુડા જેવું કહેવાય છે તથા તેને વહ્મીક એટલે રા કહે છે. એ રાડા જેવા સ્લીપદનાં લક્ષણ વાયુથી થયેલા સ્લીપદનાં જેવાં હોય છે.
શ્લીપદના ઉપચાર.
तस्य व्रणोक्ताश्च क्रियाः कारयेद्विधिपूर्विकाः || जात्यादि च घृतं शस्तं तथैवालेपनानि च । पुनः प्रलेपनं कार्य धवार्जुनकदम्बकैः ॥ गिरिकणिकामूलं च तथा वृक्षादनीमपि । पिष्ट्रा प्रलेपनं कार्य वल्मीकश्लीपदस्य च ॥ सूरणकन्दकं पिष्ट्रा मधुना च घृतेन च । लेपनं च हितं तस्य वल्मीकश्लीपदापहम् ॥
Acharya Shri Kailassagarsuri Gyanmandir
*
એવે શ્લીપદ નામે રાગ થાય ત્યારે ત્રણ રોગના ઉપચારમાં જે ક્રિયા કરવાની કહી છે તે સર્વે વૈધશાસ્ત્રમાં કહેલા વિધિ પ્રમાણે કરવી.
(
ઘણાક વૃદ્ધ વૈદ્યો કહે છે કે ‘ઉપચાર' ને બદલે અપચાર શબ્દ જોઇએ. પણ અમારી પાસેની બધી પ્રતામાં (મૂળગ્રંથમાં) ઉપચાર રાખ્યું છે માટે તે કાચમ રાખ્યું છે. અપચાર ' શબ્દ હોય તે આવે અર્થે થાયઃ— ભ્રૂણ રોગના ઉપાય કરતાં તેમાં કાંઈક અપચાર ( વિરૂદ્ધ ઉપચાર વગરે) થવાથી સ્લીપદ નામે રાગ થાય છે.
ભા. ફ.
For Private and Personal Use Only
૫૭
6