________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૫૮
હારીતસંહિતા.
પાછળ જાત્યાદિ વ્રત કહેવામાં આવ્યું છે તે શ્લીપદ રેગવાળાને હિતકારક છે. તેમ તેમાં જે લેપ કરવાના કહ્યા છે તે પણ સારા છે. વળી ધાવડે, સાદડ અને કદંબનાં છોડા, ગરણનાં મૂળ, ગુંદીની અંતર છાલ, એ સર્વને વાટીને વીક શ્લીપદ થયું હોય તે ઉપર ચોપડવું. સુરણને કંદ વાટીને તેમાં મધ તથા ઘી મેળવીને લેપ કરે તેથી વલ્મીક સ્લીપ એટલે રફ મટે છે. એ લેપ રેગીને હિતકારક છે.
इति आत्रेयभाषिते हारीतोत्तरे तृतीयस्थाने श्लीपद
चिकित्सा नाम उनचत्वारिंशोऽध्यायः ।
चत्वारिंशोऽध्यायः। અબુદરેગની ચિકિત્સા અબુંદ રેગના હેતુ.
वाताभिघातपवनाद्रणाद्वापि तथा पुनः । रक्तनाड्यः प्ररोहन्ति शुध्यन्ति च तथा पुनः । तेन रक्तस्य मार्गस्तु रुध्यते तेन जायते।
अर्बुदं च महास्थूलं मार्गरोधाच्च जायते ॥ કઈ પદાર્થ વાગવાથી અથવા કોઈ પદાર્થની ચેટ લાગવાથી, વાયુથી કે ત્રણ રોગથી, રક્તને વેહેનારી નાડીઓમાં અંકુર આવે છે તથા ફરીને તે ઉભળે છે. એમ થવાથી રક્તને માર્ગ રોકાઈ જાય છે તેથી મોટું સ્કૂલ અબુંદ ઉત્પન્ન થાય છે. એવી રીતે રક્તને માર્ગ રોકવાથી અબુંદ ઉપજે છે.
અબ્દનાં લક્ષણ અને પ્રકાર वातान्मृदु च परुषं कफाच्च घनशीतलम् । पित्तेन दाहपाकाढ्यं विज्ञातव्यं विचक्षणैः ॥ सन्निपातेन कठिनं धनं पाषणसन्निभम् । वृद्धिमञ्च सकंडकं स्यादसाध्यं भिषग्वर ! ॥
For Private and Personal Use Only