________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીયસ્થાન-અધ્યાય ચાળીસમો.
૯૫૯
વાયુથી થયેલું અર્બીદ કમળ અને કરકરું હોય છે, કફથી થયેલું ઘન અને શીતળ હોય છે તથા પિત્તથી થયેલું દાહ અને પાકવાળું હોય છે એમ વિચક્ષણ પુરૂષોએ સમજવું. સન્નિપાતથી થયેલું અબુંદ પથરા સરખું કોણ અને ઘન હોય છે. વળી તે વધતું જતું હોય છે અને તેમાં ચેળ આવે છે, હે વૈક! એ અબુંદ અસાધ્ય જાણવું..
અબુદની ચિકિત્સા तस्यादौ पाटनं कार्य मर्मस्थानं च वर्जयेत् । सैन्धवेन घृतेनापि कुर्यात्तस्यानुलेपनम् ॥ सूरणं कन्दकं दग्ध्वा घृतेन च गुडेन च । लेपनं चार्बुदानां च नाशनं च भिषग्वर । શેષ વ્રયા જોરા ફત્તા વાર્થરાજા वातघ्नानि च पथ्यानि हितानि मधुराणि च ॥ इति व्रणक्रिया प्रोक्ता समासेन भिषग्वर ।
यथायोगं चोपचारं ज्ञात्वा सम्यगुपाचरेत् ॥ પ્રથમ અબુદને શસ્ત્રવડે ચીરવું પણ જો ચીરતાં સંભાળ રાખવી કે મર્મસ્થાન ચીરાય નહિ. ચીર્યા પછી તે ઉપર ઘી અને સિંધવને લેપ કરે.
સૂરણના કંદને બાળીને તેમાં ઘી તથા ગેળ મેળવીને તેને લેપ કરવાથી અન્ને નાશ થાય છે. તે વૈદ્યત્તમ! એવિના બીજી જે ઘણુ રોગમાં કરવાની ક્રિયાઓ કહેલી છે તે આ રોગમાં પણ કરવી કેમકે તે અર્બદ પેગને શમાવનારી તથા સારી છે. આ રોગમાં વાયુનું હરણ કરનારા પદાર્થો તથા મધુર અને હિતકારક પદાર્થો રેગીને પથ્ય છે. હે વોત્તમ! એ રીતે સંક્ષેપમાં ત્રણ રેગીની ક્રિયા કહી. એ રેગના ઉપચાર યથાયોગ્ય જાણીને સારી રીતે ઘટે તેમ લાગુ કરવા.
इति आत्रेयभाषिते हारीतोत्तरे तृतीयस्थाने अर्बुद
चिकित्सा नाम चत्वारिंशोऽध्यायः ।
For Private and Personal Use Only