________________
Shri Mahavir Jain Aradhana Kendra
૫૪
--
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હારીતસંહિતા.
ત્રણ ઉપર લેપ ( સ્વેદન. )
मातुलुङ्गाग्निमन्थयोश्च मूलं वा काञ्जिकेन च । सुरदारु तथा शुण्ठी लेपो वातत्रणे हितः ॥ नलमूर्वा च मधुकं चन्दनं रक्तचन्दनम् ॥ पिष्टं तण्डुलतोयेन पित्तत्रणविनाशनम् ॥ अङ्कोलकं च रोभ्रं च कदम्बार्जुनवेतसाः । पारिभद्रदलानां तु पिष्ट्वा व्रणविलेपनम् ॥
બીજોરાનું મૂળ, અરણીનું મૂળ, દેવદાર અને શું, એ ચારને કાંજી સાથે ધસીને કે વાટીને તેને લેપ કરવા. એ લેપ વાયુના ત્રણ ઉપર હિતકારક છે.
_*,*_10, . . લ
નાળા, મારવેલ, જેઠીમધ, સુખડ, રતાંજી, એ સર્વને ચેાખાના ઘેવરામણમાં વાટીને લેપ કરવા. એ લેપ પિત્તના ત્રણુને મટાડે છે.
આંકાલીનું મૂળ, લોધર, કદંબની છાલ, સાદડ, નેતર, અને લીમડાનાં પાંદડાં, એને પાણીમાં વાટીને તેને ત્રણ ઉપર લેપ કરવો.
ત્રણનું શોધન કરવાના પ્રકાર,
पाकं गते व्रणे वापि गम्भीरे सरुजेऽथवा । संरन्ध्रे शोधनं कार्य धावनं तु भिषग्वरैः ॥
જ્યારે ત્રણ પાકે અથવા ઉંડું નારૂં પડયું હોય, તેમાં પીડા થતી હોય અને તેમાં છિદ્રો પડી ગયાં હૈાય ત્યારે ઉત્તમ વૈધે તે ત્રણને વાઘાદિક વડે ઘેવું તથા તેમાંથી પરૂ વગેરે કાઢી નાખવાના ઉપાય કરવા.
ત્રણને ધાવાના ઉપચાર.
कर अधवनिम्बानां कदम्बार्जुनवेतसैः । पादावशेषे काथेन गम्भीरवणधावनम् ॥
For Private and Personal Use Only
કરંજ, ધાવડા, લીમડા, કદંબ, સાદડ, નેતર, એ ઔષધોને ચતુઘોરા પાણી શેષ રહે એવા વાથ કરીને તે વાથવડે ઊંડું ત્રણ ધેલું.
१ मातुरुंगानिमंथौ च मूलं प्र० १ ली. २ नरंध्रे प्र० ३ जी.