________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હારીતસંહિતા.
નામને વિસર્ષ થાય છે; પિત્ત અને કફથી ગ્રંથિ નામે વિસર્પ થાય છે. વાયુ અને કફવડે કર્દમ નામે વિસર્પ થાય છે અને ત્રણે દોષ કેપવાથી ઘર નામે વિસર્ષ થાય છે. કેવળ વાયુથી વિસર્ષ થયે હોય તે વાતવર જેવો હોય છે. પિત્તથી થયેલે વિસર્ષ પિત્તજવર જે હેય છે, કફથી થયેલે વિસર્ષ શીતળ અને ઘન હોય છે. સનિપાતથી થયેલ વિસર્ષ ત્રણે દેશનાં લક્ષણેથી યુકત વિસર્ષ થાય છે.
વિસર્ષમાં ઘાવન ઔષધ, न्यग्रोधबिल्वखदिरकषायो धावने हितः। काधिकाम्लैः कपित्थाम्लैः सौवीरकरसेन वा । मातुलुङ्गरसेनापि धावनं वातसर्पिषु ॥ क्षीरेण शीततोयेन धावनं पित्तसपिणि । श्लेष्मविसर्पिणे वाथ धवार्जुनकदम्बकम् ॥ धावनं सर्पिणे शस्तं सुरासौवीरकेण वा । धावनं च हितं तस्य सन्निपातविसर्पिणे ॥ यवाग्निमन्थैश्च सठीन्यग्रोधैश्च ससर्षपैः। . क्वाथः स्यात्सन्निपातोत्थविसर्पधावने हितः॥ વડ, બીલી, ખેર એ વનસ્પતિઓનાં છોડાં લાવીને તેને કવાથ કરીને વિસર્ષ ઉપર તેનું સિંચન કરવું તે હિતકારક છે. અથવા કાંજીનું, ખટાઈનું અથવા કઠાની ખટાઈનું અથવા સૌવીરની ખટાઈનું સેવન પણ હિત કારક છે. વાતવિસર્ષ રેગમાં બીજેરાના રસનું સેચન કરવું. પિત્તવિસર્પ રોગમાં દૂધથી અથવા ઠંડા પાણીથી સેચન કરવું. કફના વિસપમાં ધાવડે, સાદડ અને કદંબના કવાથથી સેચન કરવું. સુરા કે સૌવીર વડે સેચન કરવું એ સન્નિપાત વિસર્ષમાં હિતકારક છે. સન્નિપાતથી થયેલા વિસઈ રોગમાં જવ, અરણી, પડકચુરો, વડ અને સરસવના કવાથનું સેચન કરવું હિતકારક છે.
વિસર્ષમાં લેપન ઔષધ, पञ्चजीरकपित्थांश्च काचिकेन तु पेषयेत् । मातुलुङ्गरसेनापि लेपनं वातसर्पिणे ॥
For Private and Personal Use Only