________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીયસ્થાન-અધ્યાય સાડત્રીસ.
૬૪૭
જે રેગમાં ઘન એવી ફેલી થઈને તે ઉપર જે ચઢે તથા પછી તે પાકે, વળી તેમાં દાહ થાય, રોગીને તેની વેદનાથી કાંઈ ચેન પડે નહિ અને તેને વર્ણ બદલાઈ જાય તેને ધેર નામે ઉપસર્ગ કહે છે.
મસુરિકાનું લક્ષણ वर्तुला मसूरिकावरिपटका यस्य दृश्यते ।
शाम्यति शीघ्रपाकेन सा विज्ञेया मसूरिका ॥ મસૂરના દાણા જેવી ગોળ ફેલી જેને થયેલી જોવામાં આવે તથા તે ફોલ્લી થઈને જલદી પાકે અને સમાઈ જાય તેને ભસૂરિકા નામે ઉપસર્ગ જાણે. જેને બળિયાકાકા કહે છે. તે વ્યાધિ આજ સમજ.
ઉપસર્ગની ચિકિત્સા तस्य वक्ष्यामि भैषज्यं यथाविधि महामते । गुप्ताकारं सुरक्षेच्च रक्षायोगविधानतः॥ न स्त्रीणां नाधमानां च संसर्ग वा प्रसङ्गकम् । सुशीतं शीतलं स्थानं कारयेत्सुप्रयत्नतः ॥ હે મોટી બુદ્ધિવાળા! તે રોગની ચિકિત્સા હું તને વિધિ પ્રમાણે કહું છું. ઉપસર્ગ રોગવાળાને ગુપ્ત જગોએ રાખ તથા શાસ્ત્રમાં અને લોકમાં જે રીતે તેનું રક્ષણ કરવાની વિધિ કહેલું હોય તે પ્રમાણે તેનું રક્ષણ કરવું. તેને સ્ત્રીઓને અથવા અધમ પુરૂષને સંસર્ગ કે પ્રસંગ થવા દે નહિ. તેને સૂવા બેસવા માટે અતિશય ઠંડું અને શીતળ સ્થાન મેટા નથી કરવું. અર્થાત તેને ઠંડકની જગાએ રાખો.
શુદ્રક ઉપસર્ગની ચિકિત્સા क्षुद्रकस्योपसर्गस्य लेपनं चात्र कारयेत् । कुष्ठं सोशीरन्यग्रोधस्तथोदुम्बरिकत्वचः॥ प्रलेपनं प्रशस्तं स्यात् क्षुद्रोपसर्गवारणः। श्रीरं च मधुशर्करायुक्तं पानं सुखावहम् ॥ प्रियालदाडिमीपत्रं तथोदुंबरकत्वचम् । प्रलेपे च प्रशस्तं स्यात् क्षुद्रोपसर्गवारणम् ।।
૧ નમ: *. બ૦ ૧ શ્રી. ૨ સવાર. અ. બી.
For Private and Personal Use Only