________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હારીતસંહિતા.
सप्तत्रिंशोऽध्यायः।
ઉપસર્ગ ચિકિત્સા
आत्रेय उवाच । चतुर्विधो भवेदोषो वातरक्तसमुद्भवः। गन्धदोषेण जायन्ते नामान्येषां पृथक् पृथक् ॥ क्षुद्रकश्चाग्निको घोरस्तथा चान्या मसूरिका ॥
આત્રેય કહે છે–વાયુ અને રક્તથી ઉપજેલે દોષ ચાર પ્રકારને થાય છે. તથા તે કોઈ વખત ગંધના દોષથી પણ ઉપજે છે. તેનાં નામ હું જુદાં જુદાં કહું છું. સુદ્રક, આશ્ચિક, ઘર અને મસૂરિકા, એવા ચાર પ્રકારને તે વ્યાધિ થાય છે.
મુકનું લક્ષણ सघनाः सर्षपाकारा पिटका यस्य दृश्यते ।
सोऽपि क्षुद्रतरः प्रोक्तः पित्तरक्तप्रदोषतः॥
જે ઉપસર્ગ રેગમાં ઘન અને સરસવના આકારની ફેલ્લી જોવામાં આવે તેને શુક નામે ઉપસર્ગ કહે. એ રેગ પિત્ત તથા રક્તના દોષથી ઉપજે છે.
આફ્રિકનું લક્ષણ, अग्निदग्धवत् सदाघा पिटिका यस्य दृश्यते । सोऽप्याग्निको विसर्पः स्यादुपसर्गस्तथापरः ।
જે ઉપસર્ગ રેગમાં થયેલી ફેધીમાં, અગ્નિથી દાઝવાવડે થયેલા ફેલામાં જેવી બળતરા બળે છે, તેવી બળતરા બળતી હોય તેને આશ્ચિક નામે બીજા પ્રકારને ઉપસર્ગ જાણ.
ઘર ઉપસર્ગનું લક્ષણ सघनाः पीडका यस्य पाकं याति संशोफका ॥ दाहोऽरतिर्विवर्णत्वं सोपि घोरः प्रकीर्तितः।
For Private and Personal Use Only