________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીયસ્થાન-અધ્યાય સાડત્રીસમે
૬૪
આર્થિક નામે ઉપસમાં પણ ઉપર કહ્યાં છે તે લેપન ચેજવાં.
वणी ते सिवाय, शतुं थंधन ( २तांणी), भकु, सींगडानां पांडा, साદંડની અંતર છાલ, એ ઔષધોને દૂધમાં વાટીને તેમાં માખણ મેળવીને એ તેના લેપ કરવા હિતકારક છે.
ધાર ઉપસર્ગની ચિકિત્સા
घोरं चोपद्रवं दृष्ट्रा न स्वेदं न च मर्दनम् । न लेपनं प्रकुर्वन्ति यथायोगेन पण्डिताः ॥ अरण्यगोमयक्षारस्तेन चोडूलनं हितम् । न तैलेनापि चाभ्यङ्गं लेपनं नैव कारयेत् ॥ चन्दनं मधुकं रोधं न्यग्रोधोत्पलसारिवा । मधुना संयुतः कल्कः पानेन चोपसर्गहृत् ॥ ધાર નામે ઉપસર્ગને જોઇને તેને શેક કરવા નહિ કે મર્દન પણ કરવું નહિ. તેમ પૂર્વે જે યાગ કહેલા છે તેમાંના કોઈ લેપ પણ પંડિતા કરતા નથી. જંગલનાં અડાયાને બાળીને તેની રાખેાડી ઉપર ભભરાવવી, એ હિતકારક છે. પણ તેલ ચોળવું કે લેપન કરવું એ આ રાગમાં હિત२४ नथी.
सह यंहन, नेहभघ, सोधर, वडनी अंतर छाल, उभण, सारिवा, એ ઔષધોનું મધની સાથે કલ્ક “નાવીને તેને પીવાથી ઉપસર્ગ રોગ મટેછે. ઉપસર્ગના જ્વરને ઉપાય.
उपसर्गे ज्वरस्तीव्रो रक्तमूत्रं प्रजायते । तस्य वक्ष्याम्युपचारं येन संपद्यते सुखम् ॥ पटोलं पर्पटं शुण्ठी मुस्ता च खदिरं समम् । कल्को मधुयुतः पाने हितः स्याज्वरनाशनः ॥ चन्दनोशीरमञ्जिष्ठापुष्करं दन्तधावनम् । क्वाथपानं मधुयुतमुपसर्गज्वरापहम् ॥ वमने चातिसारे च दाडिमं कुटजस्तथा । मधुदभान्वितं पानमतिसारनिवारणम् ॥ शेषाश्च क्षुद्रकप्रोक्ताः क्रियाश्चात्र विधेयकाः । एषा क्रिया मसूरिके कर्तव्या सुविधानतः ॥
૫૫
For Private and Personal Use Only