________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીયસ્થાન અધ્યાય છત્રીસમા.
षट्त्रिंशोऽध्यायः ।
વિસર્પરાગની ચિકિત્સા. વિસર્પનું લક્ષણ અને પ્રકાર.
आत्रेय उवाच ।
लवणाम्लक्षारकटुकैरुष्णस्वेदातिदोषतः । रक्तपित्तं प्रकुप्येत स विसर्पो भिषग्वर ! | स सप्तधा परिक्षेयः पृथग्दोषैश्च द्वन्द्वजैः । केवलो रक्तजस्त्वन्यः सन्निपातेन सप्तमः ॥
આત્રેય કહેછે—ખારૂં, ખાટું, ક્ષાર, તીખું, ગરમ, એવા પદાર્થો ખાવાથી અને અતિશય શેક કરવારૂપ દોષથી રક્તપિત્ત કાપે છે તેને વિસર્પી નામે રાગ કહે છે. એ રાગ વાતપિત્તાદિ દોષ જૂદા જુદા કોપવાથી ત્રણ પ્રકારને થાય છે; એ એ દોષ એકઠા મળીને કાપવાથી ત્રણ પ્રકારના અને ત્રણે દોષ એકઠા મળવાથી એક પ્રકારના, એમ સાત પ્રકારના છે. વળી કેવળ રક્તથી થાય છે તેને રક્તજ વિસર્પ કહે છે તે જૂદા પ્રકારનો છે.
આગ્નેયાદિ ચાર પ્રકારના વિસર્પ.
तथापरे प्रवक्ष्यन्ते नामानि च पृथक् पृथक् । आग्नेयो ग्रन्थिको घोरः कर्दमश्च तथापरः ॥ आग्नेयो वातपित्तेन ग्रन्थिकः पित्तश्लेष्मणा । कर्दमो वातश्लेष्मोत्थो घोरः स्यात्सान्निपातिकः ॥ वातज्वरसमो वातात्पित्तात्पित्तज्वरोपमः । श्लेष्मणा शीतलघनः सन्निपातात्समस्तथा ॥
૬૪૩
For Private and Personal Use Only
આગ્નેય, ગ્રંથિ, ધાર અને કર્દમ, એવા ચાર પ્રકારના વિસર્પ વાતાદિક એ એ દોષ મળવાથી થાય છે. વાયુ અને પિત્તવડે આગ્નેય