________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૬૪૨
હારીતસંહિતા.
સન્નિપાત વૃષણવૃદ્ધિની ચિકિત્સા,
वरुणागरुकोलं च शालिपर्णी शतावरी । क्वाथस्तु सन्निपातोत्थमुष्कवृद्धौ विदां वर ! ॥ વાયવરણા, અગર, ખેર, શાલીપી, શતાવરી, એ ઔષધને કવાથ સન્નિપાતથી ઉપજેલી વૃક્ષવૃદ્ધિમાં આપવા.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વાતવૃદ્ધિ ઉપર કવાશે.
वरुणा वृक्षादनी चैव दशमूली शतावरी । क्वाथपानं वातिके च मुष्कवृद्धौ हितावहम् । एतैर्न भवते सौख्यं तदा कर्म च कारयेत् ॥
વાયવરણા, ગુંદી, દશમૂળ, શતાવરી. એ ઔષધોના કવાથ કરીને પીવા એ વાયુથી થયેલી અંડવૃદ્ધિમાં હિતકારક છે. જો એ ઉપાય કરવાથી સુખ ન ઉપજે તે શસ્ત્ર કર્મ કરાવવું.
શિવેધ.
कर्णकोषस्य मध्ये तु रक्तां विव्यधयेच्छिराम् । वाममुष्कस्य वृद्धौ तु दक्षिणां व्यधयेच्छिराम् ॥ उभाभ्यां द्वे शिरे विध्येत्तेन वा तत्सुखं भवेत् । इति चाण्डक्रिया प्रोक्ता सा चैवातीव रोगिणे ॥ दृष्ट्वा चोन्नीतरोगं च कुर्यात्स्त्रीसेवनं भृशम् । तेन भङ्गो भवेत्तस्मादुपचारः सुखावहः ॥
જો જમા પાસા અંડકોશની વૃદ્ધિ થઈ હાય તે। ડાબા કાન પટાની મધ્યે જે રાતી શિરા છે તેના વેધ કરવેશ. અને ડાખા અંડકાશની વૃદ્ધિ થઈ હાય તેા જમણા પાસના કાનપટાની મધ્યની સિરાના વેધ કરવા. જો બન્ને અંડની વૃદ્ધિ થઈ હાય તેા બન્ને કાનનાં કાનપટાંની શિરાઓ વેધવી, તેથી સુખ થાય છે. એવી રીતે અંડકાશની ક્રિયા કહેલી છે તે અંડકોશના ભારે રોગવાળાને કરવી. જો વ્યાધિ ઉંચે ચડેલા માલમ પડે તે પુષ્કળ સ્ત્રીસેવન કરવું, તેથી કરીને વ્યાધિ નરમ પડે છે અને ઔષધોપચાર સુખકારક થાય છે.
इति आत्रेयभाषिते हारीतोत्तरे तृतीयस्थाने वृषणवृद्धिचिकित्सा नाम पंचत्रिंशोऽध्यायः ।
For Private and Personal Use Only