________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીયસ્થાન–અધ્યાય એકત્રીસમો.
૬૨૭
क्षीरमण्डकसंयुक्तं यथालाभं भिषग्वर!।
लेपनं पित्तरक्तानां मेहदाहः प्रशाम्यति ॥ જેઠીમધ, ઉપલેટ, ચંદન, રકતચંદન, વીરણવાળે, રોહિસઘાસ, ગેરૂ, કમળના દાંડા, બદામ, લીમડાનાં પાંદડાં, મોટી ધળી જાઈનાં પાંદડાં, એમાંથી જેટલાં મળે તેટલાં વાનાં લાવીને પિત્ત તથા રક્તથી થયેલી પ્રમેહપિડિકાવાળાને લેપન કરવું. હે ઉત્તમ વૈદ્ય ! એ લેપથી પ્રમેહના દહની શાંતિ થાય છે.
ધોવા વગેરે બીજા ઉપાય, धावनं शीतपयसा नवनीतेन मर्दनम् । कणं कदम्बार्जुनपिण्याकपत्राणि दाडिमस्य च ॥ खदिरस्य दलानां तु तथा चामलकीदलान् । उष्णेन वारिणा पिष्टा सोमपाके च मेहने ॥ त्रिफलायाश्च वा चूर्ण शुष्कपूयनिवारणम् । धावनं काञ्जिकेनाथ तक्रेणाथ तुषाम्बुना ।
अतिशीतेन तोयेन मेहपाके च धावनम् ॥ મૂત્રાદ્રિયને ઠંડા પાણી વડે ધેવું, તથા તે ઉપર માખણ વડે મર્દન કરવું. મૂવદ્રિયનું ફૂલ પાક્યું હોય તે કદંબ અને સાદડનાં પાંદડાં, દાડિમનાં પાંદડાં, ખેરનાં પાંદડાં, આમળીનાં પાંદડાં, એ સર્વને ગરમ પાણુ સાથે વાટીને ચોપડવું. અથવા જે પરૂ સૂકાઈને બાઝી ગયું હોય તે તેને દૂર કરવાને ત્રિફળાનું ચૂર્ણ વાટીને ચોપડવું, તથા તેને કાંજીવડે કે તુષાંબુ (છેડાંવાળા જળની કાંજી) વડે ધેવું. પ્રમેહથી મૂત્રક્રિય પાડ્યું હોય તે અતિ ઠંડા પાણી વડે દેવું
પ્રમેહવાળાનું પથ્યાપથ્ય. रक्तशालिश्च पाष्टीकश्चाढकी वा कुलत्थकः। घृतं च मधुरं किञ्चित् भोजनार्थे विधीयते ॥ क्षाराम्लकटुकं वापि दिवा स्वप्नं विशेषतः । स्त्रीदर्शनं व्यवायं च तथा चात्यशनं तथा ॥
For Private and Personal Use Only