________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીયસ્થાન-અધ્યાય ચોત્રીસમો.
૬૩૮
ગોક્ષુરાદિ ચૂર્ણ गोक्षुरकस्य बीजानां धातुमाक्षीकसंयुतम् । चूर्ण महिषीदुग्धेन पानं चाश्मरिपातनम् ॥ शस्त्रविधिरुत्तरीये सूत्रस्थाने प्रणोदितः ।
तैलं तु तैलाध्याये च घृताध्याये घृतं स्मृतम् ॥ બેડાગેખરનાં બીજ અને સુવર્ણમાક્ષિક, એ બેનું ચૂર્ણ કરીને ભેંશના દૂધ સાથે પીવાથી પથરી નીકળી પડે છે. પથરીને માટે જે શસ્ત્રક્રિયા કરવી પડે છે તે ગ્રંથના ઉત્તરાર્ધમાં સૂત્રસ્થાન છે તેમાં કહેલી છે. તેવાધ્યાયમાં તેલ કહ્યાં છે અને વૃતાધ્યાયમાં ધૃત કહ્યાં છે (ત્યાં જઈને તેની પેજના કરવી).
અશમરી રેગમાં પથ્યાપથ્ય. पुराणषष्टिकाशालिरक्ततंडुलकास्तथा । श्यामाकः कोद्रवो दालिः मर्कटी तृणधान्यकम् । यवगोधूमकुलत्थास्तथा चैवाढकी भिषक् ॥ सर्वे वातहराः प्रोक्ताः प्रयोक्तव्याश्च भोजने । क्रोश्चाद्यानि च मांसानि पथ्यान्यश्मरिनाशने ॥
જૂના સાઠી ચેખા, રાતા ચેખા, સામે, કોદરા, દાલ, મીટી નામે તૃણ ધાન્ય, જવ, ઘઉં, કળથી, તુવેરની દાળ, એ સર્વે વાયુને હરનારા છે માટે તેમને ભેજનમાં આપવા. વળી વહીલાં (સારસડાં) વગેરે પ્રાણીનાં માંસ પણ પથરીને રેગ નાશ કરવામાં પથ્ય છે.
इति आत्रेयभाषिते हारीतोत्तरे तृतीयस्थाने अश्मरी___ चिकित्सा नाम चतुस्त्रिंशोऽध्यायः ।
-
~
>
–
For Private and Personal Use Only