________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૨૮
હારીતસંહિતા.
चलनं धावनं चेति तथा मूत्रविरोधनम् । वस्त्रवातं रक्तवस्त्रं वर्जयेद्भिषजां वरः॥ एकान्ते गृहमध्ये तु न च स्त्री बालकं ततः । न चाभरणताम्बूलं कामसंजननानि च । दूरे चैतानि वर्जेत्तु यदीच्छेत्सुखमात्मनः ॥ રાતીશાળ, સાડી ચોખા, તુવરની દાળ, કળથી, ઘી, અને કોઇક (લગાર) મધુર પદાર્થ, એટલાં વાનાં પ્રમેહવાળાને ખાવાને માટે આપવાં. ખારા રસ, ખાટા રસ, તીખા રસ, વિશેષ કરીને દિવસની નિદ્રા, સ્ત્રીનું દર્શન, સ્ત્રીસંગ, અતિ ભોજન, ચાલવું, દેડવું, પિશાબ રોક, લૂગડાને વા ખાવે, રાતું વસ્ત્ર, એટલાં વાનાં પ્રમેહવાળાને ઉત્તમ વૈધે તજવવાં. વળી જે પ્રમેહ વાળા રોગી પિતાનું શુભ ઇચ્છતા હોય તે તેણે ઘરમાં એકાંતમાં સ્ત્રી તથા બાળક સાથે રહેવું નહિ; અલંકાર ધારણ કરવા નહિ; તાંબૂલ ખાવું નહિ; અને એવા જ બીજા પણ જે કામ ઉપજાવે એવા પદાર્થ હોય તેને પિતાનાથી દૂર રાખવા.
કફ પ્રમેહને ઉપચાર, हरिद्राद्वितयं शुण्ठी विडङ्गानि हरीतकी ।
कफप्रमेहे विहितः क्वाथोऽयं मधुना सह ॥ હળદર, આંબાહળદર, સુંઠ, વાવડીંગ, હરડે, એ ઔષધોને કવાથી કરીને મધ સાથે પીવાથી કફ પ્રમેહ મટે છે.
પિત્તપ્રમેહના ઉપચાર नीलोत्पलमुशीरं च पथ्यामलकमुस्तकम् । पिबेत्पित्तप्रमेहातः क्वाथं मधुविमिश्रितम् ॥ कमलं च तथा रोध्रमुशीरमर्जुनान्वितम् । पित्तप्रमेहे विहितः क्वाथोऽयं मधुना सह ॥
કાળું કમળ, વીરણવાળે, હરડે, આમળાં, મેથ, એ ઔષધને કવાથી મધ સાથે પિત્તના પ્રમેહવાળાએ પી.
For Private and Personal Use Only