________________
Shri Mahavir Jain Aradhana Kendra
૨૩૨
wwww....................................ˇˇˇˇˇˇˇˇw
www.kobatirth.org
હારીતસંહિતા.
यो मातुलुङ्गकामूलं पिबेत्पर्युषिताम्बुना । तस्यान्तः शर्करोद्भूतं दुःखं सद्यो विलीयते ॥ गवां तक्रेण संपिष्टं क्षिप्रनामक मौषधम् । 'पिबेच्चिरंतनक्रूरशर्करादोषदूषितः ॥
કળથી, પુષ્કરમૂળ, અને પટાળીના મૂળના વાથમાં શિલાજિત નાजीने ते प्रभेद तथा पथरीना रोगवाणामे थी. 'दृषद: ' ने हमे 'द्रषद ' એવા પણ પાઠ છે. જો એમ હાય તા કળથી અને પટોળીના મૂળના ક્વાથ કરીને તે કાંઈ અપવ હાય ત્યારે તેમાં પુષ્કરમૂળનું ચૂર્ણ નાખીને પીવું. આ મે પાઠમાંથી પ્રથમ લખેલા પાઠે અમને ફ્રીક લાગેછે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જે મનુષ્ય ખીજોરીના મૂળને વાશી પાણી સાથે શીને પીએ તેનું પથરીસંબંધી અંદરનું દુઃખ તત્કાળ નાશ પામે છે.
त्रयस्त्रिंशोऽध्यायः ।
wwwwwww............................................
भे भाणुस 'क्षिप्र' नाभनुं भौषध ( अयण ) गायनी छासभां વાટીને પીએ તેને ઘણા જુના અને કઠણ પથરીના વ્યાધિ નાશ પામે છે. इति आत्रेयभाषिते हारीतोत्तरे तृतीयस्थाने मूत्रकृच्छ्रचिकित्सा नाम द्वात्रिंशोऽध्यायः ।
મૂત્રરોધની ચિકિત્સા, आत्रेय उवाच ।
१ पिबेचिरेण तक्रं च प्र० १ ली.
पिबेत्कर्कटिकाबीजं त्रिफलासैन्धवान्वितम् । उष्णाम्बुचूर्णितं पीतं मूत्ररोधं शमं नयेत् ॥ यस्तिलकाण्डक्षारं दधिमधुसंमिश्रितं पिबति । स नरश्च मूत्ररोधं हत्वा सद्यः सुखमवाप्नोति ।
For Private and Personal Use Only