________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તેને કવાથ કરે યલે પિશાબ છૂટશે.
અથવા ખારા મટશે.
પાડળ, અલ, લીંબડે, હળદર, ગોખરું, એલચી, તજ, તમાલપત્ર, એને કવાથ કરીને તેમાં ત્રિફળાનું ચૂર્ણ તથા ગેળ નાખીને પીવાથી મૂત્રોધ મટે છે. એ જ કવાથમાં દાડિમની ખટાઈ નાખીને પીવાથી મનુની મૂવની પીડા મટે છે.
ત્રિફળા, શેરડી અને બાવચીને કવાથ કરીને તેમાં ગોળ તથા સિંધવ નાખીને પીવાથી તે મૂત્રરોધને મટાડે છે.
અથવા ગેળ અને હરડે ખાવાથી મૂત્રરોધ મટે છે. અથવા રેગી પુરૂષ સ્ત્રી સાથે મૈથુન કરવું. સ્ત્રીને મૂવરોધ થયો હોય તે તેની યોનિનું મર્દન કરવું.
इति आत्रेयभाषिते हारीतोत्तरे तृतीयस्थाने मूत्ररोध
चिकित्सा नाम त्रयस्त्रिंशोऽध्यायः ।
चतुर्विंशोऽध्यायः।
અશ્મરી રેગની ચિકિત્સા અશ્મરી (પથરી) ના રોગના હેતુ
आत्रेय उवाच । पितृमातृकदोषेण अथवा मूत्ररोधनात् ।
अत्यपथ्याभिचारैश्च जायते चाश्मरीगदः॥
આગેય કહે છે–પિતાના અથવા માતાના દોષથી અથવા મૂત્ર રકાવાથી અથવા અતિશય કુપથ્થ કરવાથી એટલે દેહને માફક ન આવે એવા આહાર વિહાર કરવાથી પથરીને વ્યાધિ ઉત્પન્ન થાય છે.
For Private and Personal Use Only