________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૩૫ wimminenews થઈ આવે એવું રે) ભોજન કર્યા
નહાવાથી, એવાં કફ સાથ નગાન મૂત્રના કાને રોકે છે તેથી મૂત્ર બંધ થાય છે. એ વ્યાધિ મેટો કષ્ટ ઉપજાવનારે ( ભયંકર) છે.
મૂત્રરોધની ચિકિત્સા शृणु तस्य प्रतीकारं कषायं चानुवासनम् ॥ बस्तिनिरूहक्काथं च मूत्ररोधे हितो विधिः। मर्दनं स्वेदनं चैव स्थानं चंक्रमणाविधिः॥ तुरङ्गशकटारोहैर्धावनं च हितं मतम् । फलत्रिकं समगुडं काथः क्षीरेण संयुतम् ॥ पानं मूत्रनिरोधेषु पिवेद्वा लवणाम्लिकम् । पाटला टुण्टुका निम्बनिशागोक्षुरकं तथा ॥ एला त्वक् च तथा पत्रं काथस्त्रिफलयान्वितः। गुडेन संयुतो पीतो हन्ति मूत्रनिरोधकम् ॥ दाडिमाम्लयुतं चैव हितं मूत्ररुजां नृणाम् । त्रिफलेक्षुसिताकाथगुडेन सह सैन्धवम् । मूत्ररोधं वारयति पथ्या वा गुडसंयुता॥ अथवा चातुरैर्नारीमैथुनं च विधेयकम् ।
तेन सौख्यं भवेच्छीघं स्त्रीणां च योनिमर्दनम् ॥ હવે એ મૂત્રધના ઉપાય સાંભળ. મૂવરોધવાળાને ક્વાથ આપવા, અનુવાસન બસ્તિ આપ, કવાથવડે નિરૂહ બસ્તિ આપ, એ વિધિ મૂવૉધમાં હિતકર છે. વળી મર્દન કરવું, તાપવડે પરસેવો આવે, બેસાર, ફેરવ, ઘોડા કે ગાડીમાં બેસાડીને વાહન દેડાવવું, એ વિધિ પણ મૂવરોધમાં હિતકારક છે.
હરડે, બહેડાં, આમળાં, એ ઔષધેમાં તેના જેટલો ગોળ નાખીને
१ अथवा तोदनानारी. प्र. १ ली.
For Private and Personal Use Only