________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીયસ્થાન-અધ્યાય તેત્રીસમો.
૬૩૩
अजाक्षीरेण संमिश्रं जातीमूलं प्रपेषितम् । पिबेत्सदाहमूत्रोत्थवेदनाशमनं यतः॥ तैलेन पद्मिनीकन्दं पक्कं गोमूत्रमिश्रितम् । पिबेन्मूत्रनिरोधे तु सतोत्रवेदनान्विते ॥
રુતિ નિરોધઃ | આત્રેય કહે છે –હરડે, બહેડાં, આમળાં અને સિંધવનું ચૂર્ણ, એની સાથે કાકડીનાં બીજ વાટીને તેનું ચૂર્ણ ગરમ પાણી સાથે પીવાથી મૂત્રધ શમે છે, અર્થાત અટકેલે પીસાબ છૂટે છે.
તલના તલસરાને ક્ષાર કાઢીને તેને દહીં અને મધ સાથે જે પુરૂષ પીએ છે, તે પુરૂષને મૂત્રોધ મટે છે અને પછી તે તત્કાળ સુખ પામે છે.
બકરીના દૂધ સાથે જાઈનું મૂળ વાટીને મિશ્ર કરીને જે પીએ તેની દાહ સહિત પિશાબ સંબંધી વેદના શમે છે.
કમળના કદને તેલમાં પકવ કરીને તેને ગાયના મૂત્ર સાથે મિશ્ર કરીને તીવ્ર વેદનાયુક્ત મૂત્રનિરોધ (મૂત્રને અટકાવ) થયો હોય તેને પા.
મૂત્રરોગની ચિકિત્સા पित्तप्रकोपनैर्द्रव्यैः कटुम्लवणैस्तथा। गौरीस्त्रीसेवनेनापि रक्तस्यापि प्रवर्तनात् ॥ मद्यपानेन चोष्णेन श्रमव्यायामपीडितैः। पित्तं प्रकोपयेच्छीघ्रं करोति मूत्रकृच्छ्रकम् ॥ तेन मूत्रयते कृच्छं चोष्णाधारा प्रवर्तते । मूत्रस्रोतश्च वहति रक्तं चापि प्रवर्तते ॥
तस्य वक्ष्यामि भैषज्यं येन संपद्यते सुखम् ॥
જે પિદાર્થો પત્ત પ્રકોપ કરે છે એવાં તીખા, ખાટા અને ખારા રસ ખાવાથી, બાલ્ય વયની સ્ત્રીનું સેવન કરવાથી, રક્ત વેહેવાથી,
૧
સ્ત્રીવના જં વાપિ પ્રર્વતતે. પ્ર. ૧ ટી. ૨ દુતિ. ૦૧ સી.
For Private and Personal Use Only