________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીયસ્થાન-અધ્યાય અઠ્ઠાવીસમા
હવે એમ અમ્લપિત્તના ઉપાય સાંભળઃ અમ્લપિત્તના રોગીને જલદીથી વમન કરાવવું અને જો અમ્લપિત્ત નીચેના ભાગમાં ગયું હોય તે તેને જુલાબ આપવા.
લીમડાનાં પાંદડાં અને આમળાં એ એને વાથ કરીને રાગીને તે પીવાને આપવા તેથી અમ્લપિત્ત મટે છે.
કડવાં પરવળ, પાડળ, ધાણા, સુંઠ, એ ઔષધોનો કવાથ પાણીમાં કરીને આપવાથી તે અમ્લપિત્ત મટાડવામાં હિતકારક છે.
કડવાં પરવળ, સુંઠ, ગળા, કડુ, લીમડાનાં પાંદડાં, કડાનાં પાંદડાં, એ ઔષધાના વાથ વિસર્પરાણે કરેલા અમ્લપિત્તને, શરીર ઉપર થયેલાં મંડળને અને દાદરને મટાડે છે.
૫૭
અમ્લપિત્તના રોગીને ધાણા તથા સુંઠનું કલ્ક કરીને તેનું પાચન ઔષધ આપવું.
इति आत्रेयभाषिते हारीतोत्तरे तृतीयस्थाने दाहचिकित्सा नाम सप्तविंशोऽध्यायः ।
अष्टविंशोऽध्यायः ।
શાફાગની ચિકિત્સા, રોગના હેતુ.
आत्रेय उवाच ।
शोफो भवेच्च विकलेन्द्रियरोममार्गात् क्षीणे बले वपुषि चालकद्वष्णसेवया । शैत्यात् तथा विशदपिच्छलसेवनेन रूक्षाभिघातपतनेन च धारणाद्वा ॥
For Private and Personal Use Only
આત્રેય કહેછે.—ક્રિયાના માર્ગ તથા રામ માર્ગ (રૂવાટાંનાં છિદ્રો ) તેની ખરેખર સ્થિતિમાં ન હોવાથી એટલે તેમાં કાંઈ મળ
ન