________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હારીતસંહિતા.
तत् घृतं पानकेऽभ्यङ्गे भोजने च प्रदापयेत् । स्नेहनं तु सप्तदिनं तस्माच्च रूक्षणं हितम् ॥ दिनत्रयं च कर्तव्यं कथयाम्यत्र कोविद!। शुण्ठी सौवर्चलं जीरे द्वे वा हिङ्गसमन्वितम् ॥ काञ्जिकं पानमेतेषां रूक्षणं गुल्मशान्तये । गुल्मचिकित्सिते क्षारपाकोऽत्र प्रतियुज्यते ॥
सुर, विहार, तुसी, भारवेश, सधु पंयभू ( शानिपाणी, पृष्टिપર્ણી, રીંગણી, ભોંયરીંગણી, ગેખરૂ ) એ ઔષધને કવાથ આઠમે હિસે પાણી રહે એવી રીતે કરીને તેમાં ક્વાથની બરાબર દૂધ નાખવું તથા દહીં પણ તેટલું જ નાખવું. પછી તેને સરખા તાપથી પકવ કરવું જ્યારે તેમાં ઘી થયેલું માલુમ પડે ત્યારે તે સિદ્ધ થયું એમ જાણીને નીચે ઉતારવું. એ ધી રોગીને પીવાને, ચેળવાને તથા ખાવાને આપવું. એવી રીતે સાત દિવસ સુધી તેને સ્નેહન ઉપચાર કરે. તે પછી ત્રણ દિવસ સુધી રક્ષણ ઉપાય કરવા હિતકારક છે. હે પંડિત ! તે રૂક્ષણ उपाय तो छु. सुं, संय, ७३, शा९७३, डिंग, ये औषधे। રોગીને પીવા આપવાં તેથી રક્ષણ થઈને ગુલ્મોગ શાંત થાય છે. હવે ગુલમની ચિકિત્સામાં ક્ષારપાક કેવી રીતે કરે તે કહિયે છીએ.
ક્ષારપાક્ની ક્રિયા क्षारं पालाशार्जुनसूरणस्य तथैव क्षारं सहयावशूलकम् । सौवर्चलं सिन्धुभवौद्भिदं च सामुद्रजं वापि विमिश्रयेच्च ॥ तौयं परित्राव्य विधानतोऽपि युक्तं तथैतानि सदौषधानि । पथ्याग्निशुण्ठीरजनीसुरालु कुष्ठं विशाला च यवानिका च ॥ तथाजमोदा सह जीरके द्वे षड्ग्रन्थिका हिङ्गुयुतं च चूर्णम् । क्षारोदकापानविमिश्रपानं निहन्ति सर्वाण्यपि कोष्ठज़ानि ॥ गुल्मानि सर्वाणि विसूचिकानां मन्दाग्निशूलानि भगन्दराणाम् । प्लीहोदरानाहं च विविबन्धं विनाशयेद्रोगचयं नराणाम् ॥
इति विरूक्षणम् ।
For Private and Personal Use Only