________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીયસ્થાન–અધ્યાય આગણત્રીસમે.
૬૧૫
અણુગમા, શરીરની કાંતિનું બદલાઈ જવાપણું, મૂર્છા, અતિસાર, ઉલટી મુખમાંથી પાણી નીકળવું. અને તંદ્રા (બ્રેન ) એવા ઉપદ્રવ થાય છે. એ શુક્ષ્મ અસાધ્ય છે.
શા દરની ચિકિત્સા,
शोफोदरक्रियां नृणां वक्ष्यते च विजानताम् । त्रिवृत्तथा गुग्गुलको गुडेन
बध्वा वटः कोष्णजलेन पीतः । स वै निहन्यादुदरं सशोफं पित्तात्मकं वा विजहाति पुंसाम् ॥ हरीतकी च त्रिवृता च शुण्ठी गुडेन युक्ता त्वथ हन्ति शोफम् । द्विपञ्चमूलं कथितं सुखोष्णमेरण्डतैलेन जहाति शोफम् ॥ गोमूत्रयुक्तं वरुणस्य तैलं पाने हितं नाशयते च शोफम् ॥ शोफमरुष्करलेपो हन्ति च तिलदुग्धमधुकनवनीतैः । तत्तरुतलमृद्भिर्वा सवीरणैर्वास कोद्भवदलैश्च ॥
જે પુરૂષો શાફાદર રોગને જાણે છે તેમને માટે તે રોગની ચિકિત્સા હું કહું છું. નસેતર તથા ગુગળનું ચૂર્ણ કરીને તેની મોટી ગાળીએ ગાળ સાથે બાંધીને થાડા થાડા ગરમ પાણી સાથે પીવી. એ ઔષથી પિત્તના કાપને લીધે ઉત્પન્ન થયેલું શાક઼ાદર મટી જાયછે.
હરડે, નાતર, સુંઠ, એ ત્રણનું ચૂર્ણ કરીને તેમાં ગાળ નાખીને ખાવાથી શોકેાદરને મટાડે છે.
ખીલી, અરણી, શીવણ, પાડળ, અલા, શાલીપર્ણી, પૃષ્ટિપર્ણી, રીંગણી, ભોંયરીંગણી, ગોખરૂ, એનો ક્વાથ કરીને સુખ ઉપજે એવા ગરમ હાય તેવારે તેમાં એરંડિયું તેલ નાખીને પીવાથી શોકેાદર મટે છે. ગાયના મૂત્ર સાથે વાયવરણાનું તેલ પીવું એ હિતકારક છે. એ તેલ શાને હણે છે.
For Private and Personal Use Only