________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીયસ્થાન-અધ્યાય ઓગણત્રીસમે.
૧૩
સુંઠ, પીપર, મરી, હરડે, બહેડાં, આમળાં, ચિત્ર, વજ, કાયફળ, એ ઔષધેનું એકત્ર ચૂર્ણ કરીને તેને મધની સાથે અથવા ત્રિફળાન ક્વાથની સાથે પીવું. એ ચૂર્ણ કફગુલ્મને નાશ કરે છે તથા રોગીને સુખ ઉપજાવે છે. એ હિતકારક છે.
લેધર, કાયફળ, સુંઠ, ઉપલેટ, ચિત્ર, નાગરમોથ, હિંગ, એ સર્વનું ચૂર્ણ કરીને ગાયના મૂત્રની સાથે પીવું એ ઔષધ કફના ગુલ્મને વિનાશ કરે છે તથા શળરેગ અને ઉદરરોગ મટાડે છે.
વજ, મરી, અને જવખાર, એ ઔષધનું ચૂર્ણ કરીને એકત્ર કરવું. તેને ગાયના મૂત્ર સાથે પીવાથી કફગુલ્મ નાશ પામે છે.
વાતગુલ્મની ચિકિત્સા शुण्ठी सौवर्चलं भार्गी वत्सकं यावशूकजम् । जीरे द्वे चाटरूषं च यवानी हिड सैन्धवम् ॥ आरग्वधेन संयुकं चूर्ण सघृतमेव च । वातश्लेष्मोद्भवे गुल्मे सुखमाशु प्रपद्यते ॥ उनगन्धा फलत्रिक देवदारु पुनर्नवा । निवृत्सौवर्चलोपेतं क्षारोदकसमन्वितम् । पीतं वातकफे गुल्मे सुखकारि परं मतम् ॥
તિ વાતવિવિત્સ ! સુંઠ, સંચળ, ભારંગ, કડાછાલ, જવખાર, જીરું, શાહજીરું, અરડૂસે, જવાન, હિંગ, સિંધવ, ગરમાળે, એ સર્વ એકત્ર કરીને તે ચૂર્ણને ઘી સાથે ખાવું. એ ચૂર્ણથી વાયુ કફને ગુલ્મ મટીને તત્કાળ સુખ થાય છે.
વજ, હરડે, બહેડાં, આમળાં, દેવદાર, સાડી, નસેતર, સંચળ એ સર્વના ચૂર્ણને જવખારના પાણીમાં નાખીને પીવાથી વાયુ કફનો ગુલ્મ મટીને અત્યંત સુખ ઉપજે છે.
સન્નિપાતગુલ્મની ચિકિત્સા ग्रहणीगुल्मक्रिया या च सा चैवात्र प्रयोजयेत् । शोफोदरेषु सवेषु कार्य चात्र विरेचनम् ॥ પર
For Private and Personal Use Only