________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીયસ્થાન–અધ્યાય ઓગણત્રીસમો.
૬૧૭
રક્તગુલમ ઉપર બ્રિાદિ કવાથरोध्रार्जुनःखदिरमागधिकासमझा क्वाथोऽम्लवेतसमधुघृतसंप्रयुक्तः । गुल्मं सरक्तमपि चाथ निहन्ति चाशु हृत्क्लेदनं च विनिहन्ति यकृत्सरक्तम् ॥ क्षारपानं प्रदातव्यं घृतसौवर्चलान्वितम् । रक्तगुल्मविनाशाय यकृति क्षतजेऽपि वा ॥ લેધર, સાદડ, ખેર, પીપર, મજીઠ, અમ્લસ, એ ઔષધને કવાથ કરીને તેમાં મધ તથા ઘી નાખીને પીવે. એ ક્વાથ રતગુલ્મને થોડા વખતમાં મટાડે છે. તેમજ છાતીમાં થતી પીડાને, અને રક્તના દોષસહિત યકૃતને પણ મટાડે છે.
રક્તગુલ્મનો નાશ કરવા માટે તેમજ યકૃતના રોગમાં તથા લેહીસંબંધી વિકારમાં ઘી અને સંચળ સાથે યુદ્ધ કરીને દૂધ પાવું.
રક્તગુલમમાં પથ્યાપથ્ય, न हिडसंयुतं पथ्यं न चोष्णं न विदाहि च ।
रक्तजे क्षतजे गुल्मे मांसानि जाङ्गलानि च ॥ રક્તથી કે વાગવાથી થયેલા ગુલ્મરોગમાં હિંગ સાથે ઔષધ આપવું એ પથ્ય નથી; તેમજ ગરમ કે વિદાહી પદાર્થ આપવા પણ હિતકારક નથી. જંગલી પશુઓનાં માંસ પણ તેને આપવાં નહિ.
इति आत्रेयभाषिते हारीतोत्तरे तृतीयस्थाने गुल्म.
चिकित्सा नाम उनत्रिंशोऽध्यायः ।
For Private and Personal Use Only