________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હારીતસંહિતા.
ભલામા સાથે વલ, દૂધ, જેઠીમધ અને માખણું વાટીને તેને લેપ કરવાથી શેફ મટે છે.
ઝાડના મૂળની માટી, વીરણવાળા અને અરડૂસીનાં પાંદડાં, એકઠાં વાટીને તેને લેપ કરવાથી શેફ મટે છે.
વિષાદિ નિમિત્તથી થયેલા શેફની ચિકિત્સા, शोफे विषनिमित्ते तु विषोक्ता शमनक्रिया। लवनं दीपनं स्निग्धमुष्णं वातानुलोमनम् ॥
बृंहणं तु भवेदन्नं तद्विधं सर्वगुल्मिनाम् । વિષ વગેરેના કારણથી જે થયેલ હોય તો વિશ્વના પ્રકરણમાં કહેલી શમન ક્રિયા કરવી. શેકવાળાને ઉપવાસ કરાવવા, અગ્નિને પ્રદિપ્ત કરે એવાં ઔષધ આપવાં, સ્નિગ્ધ અને ગરમ ઉપચાર કરવા, વાયુનું અનુલેમન કરવું એટલે વાયુ પોતાના સ્વાભાવિક માર્ગમાં ગતિ કરે એમ કરવું, ખેરાક પૌષ્ટિક આપે, અને એ જ પ્રમાણે ક્રિયા સર્વ ગુલ્મવાળાને પણ કરવી.
ગુલ્મવાળાનું પથ્યાપથ્ય, वल्लूरं मूलकं मत्स्यान् शुष्कशाकादि वैदलम् ॥
न खादेद्वालुकं गुल्मी मधुराणि समानि च । - રતિ રાધાવલ્લા
સૂકં માંસ, મૂળા, માંછલાં, શાકની સૂકવણી, કઠોળ, વાલુક નામની કાકડી, મધુર અને એવા જ બીજા પદાર્થો ગુલ્મવાળાએ ખાવા નહિ.
રક્તગુલ્મની ચિકિત્સા सरक्तगुल्मे न तु पाचनं तु न हि पानं कथितं तथैव । न चैव संस्वेदनमर्दनं च नोक्रामणं नोत्प्लवनं हितं च ॥
રક્તથી ગુલ્મ થયે હેય તે તેનું પાચન કરવું નહિ, તથા હિંગનું પાન કરવું નહિ, એમ વૈવાચાર્યોએ કહેલું છે. વળી તેને તાપ આપીને વેદન કર્મ કરવું નહિ કે તેનું મર્દન કરવું નહિ તથા તે ગુલ્મને ઊંચે ચઢાવ નહિ કે ઉપાડે નહિ.
For Private and Personal Use Only