________________
Shri Mahavir Jain Aradhana Kendra
-૨૬૧૪
www.kobatirth.org
હારીતસંહિતા.
शोफातिसारसंयुक्तं हन्ति गुल्मोदरं तथा । तस्य क्षारोदपानं च बृहद्धिङ्ग्वादि चूर्णकम् ॥ अजमोदादिकं वापि शोफातीसारशान्तये । वमिचैवातिसारश्च गुल्मरोगेषु यद्यपि ॥ तमसाध्यं विजानीयात् प्रत्याख्येया क्रिया हिता । गुडदाडिमपथ्यां च मधुना सहितां पिबेत् ॥ वमिं च वातिसारं च वारंवारं प्रयोजयेत् । सर्वलक्षणसंयुक्तं गुल्मं तत् सान्निपातिकम् ॥ तोदोऽरतिर्विवर्णत्वं मूर्छातीसारसंयुतम् । वमिः क्लेदश्च तन्द्रा च तदसाध्यं त्रिदोषजम् ।
Acharya Shri Kailassagarsuri Gyanmandir
इति सान्निपातिक गुल्मचिकित्सा |
શેફેાદર વાળાને ( જેને પેટે સાજો શેફ઼ાદર રોગમાં વિરેચન આપવું. સાજો અને અતિસાર એ બન્ને સહિત ગુમાદર એટલે ગુમા રાગને લીધે થયેલા ઉદરરોગ હાય તે તે રાગી મરે છે. એવા રાગીતે જવખારનું પાણી કરીને પાવું તથા બૃહત્ હિંગ્વાદિ ચૂર્ણ જે પાછળ કહેવામાં આવ્યું છે તે આપવું. તેમજ અજમોદાદિ ચૂર્ણ જે પાછળ કહ્યું છે તે આપવું. એ પણ શાકાતીસારની શાંતિ કરે છે.
ગ્રહણી અને ગુમાની જે ક્રિયા ચઢયો હોય તેને ) કરવી. વળી સધળા
જે ગુલ્મરોગવાળાને ઉલટી થતી હોય તથા અતિસાર પણ હાય, તેના ગુક્ષ્મરોગ અસાધ્ય જાણવા. એવા રાગીની ચિકિત્સા કરતાં પેહેલાં તેના જીવવાની આશા ોડીનેજ ચિકિત્સા કરવી; કેમકે એવી ક્રિયાજ તેને ફાયદો આપે છે. ગાળ, દાડમ, અને હરડે, એ ત્રણને મધની સાથે ચટાડવાં. ( કેટલાક વૈઘૌ કહે છે કે મૂળમાં પિવત્ ' પદ છે માટે મધુના એના અર્થ મર્થન એવા કરીને ગાળ વગેરે ત્રણ ઔષધને મધની સાથે પાવાં. )
જે ગુક્ષ્મ રોગમાં ઉલટી અને અતિસાર વારંવાર થતા હોય, અને વાતાદિ સર્વે દોષનાં લક્ષણથી જે ગુક્ષ્મયુક્ત હોય તેને સન્નિપાતને ગુમા જાણવા. ત્રિદોષના ગુલ્મમાં રોગીને તાદ ( સાચે ધેાચાવા જેવી વેદના ),
For Private and Personal Use Only