________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીયસ્થાન-અધ્યાય ત્રીસમેા.
જલેશ્વર ઉપર ાકર્મ,
तस्मान्नाभेर्वामभागे वर्जित्वाङ्गुलमात्रकम् । जलनाडीं चानुमान्य कुशमात्रेण वेधयेत् ॥ एरण्डदलनालं च तत्र संचारयेद्बुधः । अन्तर्गतं जलं स्त्राव्यं ततः संधारयेद्रुतम् ॥ यदा न धरते तच्च तदा दाहः प्रशस्यते । कणाकल्कं परिस्राव्य घृतं देयं चतुर्गुणम् ॥ शुण्ठीविषासमं पाच्यं पानमालेपनं हितम् । शस्त्रकर्म भिषक श्रेष्ठोऽविज्ञातो नैव कारयेत् ॥ दुष्करं शस्त्रकर्मैव न कुर्याद्यत्र तत्र तु । अक्रियायां ध्रुवो मृत्युः क्रियायां संशयो भवेत् ॥ तस्मादापृच्छय कर्तव्यमीश्वरं साक्षिकारिणा ॥
For Private and Personal Use Only
૧૯
જળાદર રોગવાળાની નાભિને ડામે પાસે એક આંગળ છેડીને જળને બેહેનારી નાડી જોઈ કાઢવી. જળ નાડીને નિશ્ચય થાય એટલે કુશ નામે શસ્ત્રથી નાનાસરખા વેધ કરવા. પછી તે વેધમાં દીવેલાના પાંદડાના દાંડા જે પેાલો હોય છે તે દાખલ કરવા અને તે માર્ગે પેટમાંનું પાણી બાહાર કાઢી નાખીને પુછી તેને જલદીથી બંધ કરવું. જો એ વેધવાળી જગા બંધ ન થાય તે તે જગાએ દાહ કરવા ( ડામ દેવા) એ હિતકારક છે, તથા તે ઉપર પીપરના ફલ્ડમાં ચેગણું ધી સિદ્ધ કરીને પાવું તથા ચોપડવું. તેમજ સુંઠ અને અતિવિખ સમાન ભાગે લેઈને તેમાં સિદ્ધ કરેલું ધી પાવું તથા ચેપડવું એ કાયદાકારક છે. રાસ્ત્રકર્મ ધણું દુષ્કર છે માટે તે જ્યાં ત્યાં કરવું નહિ તથા કદાચ ઉત્તમ વૈધ હાય તથાપિ તે શસ્રકર્મ ન જાણતા હાય તો તે તેણે કરવું નહિ. કેમકે શસ્ત્રક્રિયા કરતાં કાંઈ ભૂલચૂક પડી તેા રાગીનું ભરણુ થવાનું એમાં સંદેહ નથી; અને શસ્ત્ર કરતાં કાંઇ ચૂક ન પડી તેપણુ રાગ મટશે કે નહિ એ સંશયવાળી વાત છે. એટલા માટે શસ્રર્મ ફરવું
૧ વહિમાળે. પ્ર૦ ૧ હી.